Penis Size: સ્ત્રી અને પુરુષ એ બન્ને એકબીજા માટે બનેલાં છે. બન્નેનું કામ એકબીજા વિના ચાલતુ નથી. સંસારમાં સંતાનની ઉત્પત્તિ માટે નવા જીવના સર્જન માટે પણ નર અને માદા એટલેકે, સ્ત્રી-પુરુષની જોડી અને એમના વચ્ચે શારીરિક સંબંધ આવશ્યક છે. ત્યારે ઘણાં પુરુષોને પોતાના શિશ્નની લંબાઈને લઈને ઘણાં પ્રશ્નો હોય છે. મોટાભાગના પુરુષો હંમેશા આવી મુંજવણમાં રહેતાં હોય છે. ત્યારે આપણે જાણીએ કે લિંગની સાઈઝ શું ખરેખર તમારી સેક્સ લાઈફ પર અસર કરે છે. પુરૂષો તેમના શિશ્નની સાઇઝના કારણે આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. શિશ્નનું નાનું કદ તેમના આત્મવિશ્વાસના સ્તરને ઘટાડે છે. પુરૂષોની કેટલીક આદતો તેના કદને અસર કરે છે. શિશ્નનું નાનું થતું હોય તો આવી સ્થિતિમાં સેક્સ લાઈફ ખતમ થઈ જાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલીક ખરાબ આદતોના કારણે પુરૂષો નપુંસક બનતા જાય છે અથવા તો તેમના શિશ્નની સાઈઝ ઘણી નાની થતી જાય છે. જો સમયસર તેનું ધ્યાન રાખવામાં ન આવે તો બેડનો રોમાંસ ખતમ થઈ શકે છે. ગૃહસ્થ જીવનમાં તણાવ આવી શકે છે. પુરૂષો તેમના શિશ્નની સાઇઝના કારણે આત્મવિશ્વાસથી ભરેલા હોય છે. શિશ્નનું નાનું કદ તેમના આત્મવિશ્વાસના સ્તરને ઘટાડે છે. પુરૂષોની કેટલીક આદતો તેના કદને અસર કરે છે. શિશ્નનું નાનું થતું હોય તો આવી સ્થિતિમાં સેક્સ લાઈફ ખતમ થઈ જાય છે. ચાલો જાણીએ એ આદતો વિશે જે માણસે તરત જ છોડી દેવી જોઈએ.


સેડર્સ-સિનાઈ મેડિકલ સેન્ટર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે પુરુષો નિયમિત વર્કઆઉટ કરે છે. તેમની સેક્સ લાઈફ સુખી હોય છે. સ્ખલનની સમસ્યા તુંરત જ દૂર થાય છે અને શિશ્નમાં તણાવ પણ રહે છે. વાસ્તવમાં, કસરત શિશ્નમાં રક્ત પરિભ્રમણને સુધારે છે. રક્ત વાહિનીઓ ખુલે છે જે શિશ્નને કડક કરવા તરફ દોરી જાય છે. માત્ર ફેફસાં જ નહીં, ધૂમ્રપાન શિશ્નનું પણ દુશ્મન છે. વધુ સિગારેટ પીવાથી શિશ્નમાં સંકોચન થાય છે. તેના હાનિકારક પદાર્થો રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે શિશ્નમાં પૂરતો તણાવ નથી રહેતો. પેનિસમાં ઉત્તેજના થતી નથી. તે રક્ત પરિભ્રમણને અસર કરે છે. સિગારેટની જેમ આલ્કોહોલ પણ શિશ્નના તણાવને ઘટાડવા માટે દોષિત છે.


વાંચીને નવાઈ લાગે છે, પરંતુ શિશ્નની સાઇઝનો સંબંધ દાંતની સ્વચ્છતા સાથે પણ છે. જર્નલ ઓફ પિરિઓડોન્ટોલોજીના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શન ધરાવતા પુરુષોમાં પેઢાના રોગ થવાની શક્યતા 7 ગણી વધારે છે. પેઢાના પેશીઓમાં બેક્ટેરિયા આખા શરીરમાં ફેલાય છે. આનાથી શિશ્નમાં રહેલી રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે.


મોટાભાગના પુરુષોમાં એવું જોવામાં આવ્યું છે કે તેઓ ફળો અને શાકભાજી પર ધ્યાન આપતા નથી. ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના 2008ના અભ્યાસ અનુસાર, તરબૂચ ખાવાથી શિશ્નની ખામી દૂર થાય છે. તે તેમાં હાજર સિટ્રુલિન-આર્જિનિન સંયોજનને કારણે નપુંસકતાની અસરકારક સારવાર માટે દર્શાવવામાં આવ્યું છે. આટલું જ નહીં, ફળો અને શાકભાજીમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય સુધારે છે. હેલ્ધી ડાયટ ન લેવાથી લિંગ પર પણ અસર પડે છે. વર્ષ 2011માં હાર્વર્ડે એક સંશોધન કર્યું હતું. જે મુજબ જે પુરુષો નિયમિતપણે ફાસ્ટ ફૂડ, ટ્રાન્સ ફેટ ખાતા હતા. તેમના શુક્રાણુઓની ગુણવત્તા બગડે છે. તેથી, કૂકીઝ, કેક, ચોકલેટ, ચિપ્સ અને તળેલા ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.