ઉલુબેરિયા: ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કહ્યું કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પશ્ચિમ બંગાળમાં માફિયા રાજ ચલાવી રહી છે. તેમણે દાવો કર્યો કે ગૌ તસ્કરીમાં રાજ્ય મુખ્ય પર છે અને તે ઘૂસણખોરો માટે છુપાવવા માટેનું સ્થળ બની ગયું છે. તેમણે લોકોથી અનુરોધ કર્યો કે તે સુનિશ્ચિત કરે કે ભાજપ રાજ્યમાં 42માંથી 23થી વધારે બેઠકો મેળવશે. શાહે અહીં રેલીનું સંબોધન કરતા કહ્યું કે, તેમની પાર્ટી બંગાળમાં સિન્ડિકેટ રાજને 90 દિવસની અંદર સમાપ્ત કરવું સુનિશ્ચિત કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: કલેક્ટર ઓફિસ પોહંચી પ્રજ્ઞા ઠાકુર, 11 પંડિતોના મંત્રોચ્ચાર સાથે નોંધાવ્યું નામાંકન


શાહે સમજાવ્યો સિન્ડિકેટનો અર્થ
પશ્ચિમ બંગાળમાં સિન્ડીકેટનો અર્થ કથિક રાજનીતિક સંરક્ષણ પ્રાપ્ત લોકોની તરફથી ચલાવવામાં આવી રહેલા કારોબારથી છે. તે લોકો પ્રમોટરો અને ઠેકેદારોને હમેશાં ઉચ્ચા ભાવ પર ખરાબ ગુણવત્તાનો સામાન ખરીદવા માટે મજબૂર કરે છે.


લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા માટે ક્લિક કરો...


રિટર્નિંગ ઓફિસરે રાહુલ ગાંધીના નામાંકનને રાખ્યું માન્ય, અમેઠીથી લડી શકશે ચૂંટણી


BJP સત્તામાં આવી તો NRC લાગૂ કરશું
તેમણે મમતા બેનર્જી પર બંગાળને દેવાળીયા રાજ્ય બનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, અહીં માત્ર તેમનાં (બેનર્જી) સંબંધીઓ અને ટીએમસીના મંત્રીનો વિકાસ થયો છે. શાહે આરોપ લગાવ્યો કે વિવાદિત એનઆરસીનો વિરોધ કરી રહેલી બનર્જી લોકોને ભ્રમિત કરી રહી છે. તેમણે ચૂંટણી જીત્યા બાદ દરેક રાજ્યમાં એનઆરસી લાગૂ કરવાનું વચન આપ્યું.


વધુમાં વાંચો: નાસિકમાં ગર્જયા PM, કહ્યું- ‘આ મોદી છે, આતંકીઓને પાતાળમાંથી પણ શોધી તેમને નાશ કરશે’


ભાજપના નેતાએ કહ્યું, અમારું એક-એક ઘૂસણખોરોને બહાર કાઢવા માટે દેશભરમાં એનઆરસી લાગૂ કરવાનો વચન છે. પહેલ અમે નાગરિકતા (સંશોધન) બીલ લાવીશું જેથી દરેક શરણાર્થિઓને નાગરિકતા મળે અને પછી અમે ઘૂસણખોરોને બહાર કરવા માટે એનઆરસી લગાવીશું. બેનર્જી સતત દાવા કરી રહી છે કે, અસમથી અવૈધ શરણાર્થીઓને બહાર કરવા માટે લેવામાં આવેલી અનઆરસી ઓરિજન્લમાં ભારતીય નાગરિકોને શરણાર્થી બનાવી દેશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...