નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કામાં 12 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની 95 બેઠકો પર મતદાન ચાલુ છે. સવારે 7 વાગ્યાથી જ મતદાનકેન્દ્રો પર લોકોની ભીડ જોવા મળી રહી છે.  ZEE NEWS દેશના દરેક નાગરિકને લોકતંત્રના આ મહાપર્વમાં ભાગ લેવાની અપીલ કરે છે. ટ્વિટર પર  ZEE NEWSનો #VotingRound2 ટોપ 5 ટ્રેન્ડમાં છે. ઝી મીડિયા લોકોને અપીલ કરે છે કે વધુમાં વધુ સંખ્યામાં લોકો મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE ચૂંટણી 2019: પ.બંગાળમાં BJP કાર્યકર્તાની લાશ ઝાડ પર લટકેલી મળી આવતા વિસ્તારમાં હડકંપ


અમારી અપીલ છે કે તમે વોટિંગ બાદ તમારી સેલ્ફીને 9643333444 નંબર પર WhatsApp કરો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...


(ઈનપુટ-ભાષા)