Long Covid Risk: ઘણા લોકો માટે કોવિડ 19 ખતમ થવો હજુ પણ સપનું છે. કારણ કે કોવિડનું ઇંફેક્શન ઠીક થયા બાદ બોડીમાં ઘણા પ્રકારના સંકેત જોવા મળે છે. જેને લોન્ગ કોવિડના રૂપમાં ગણવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધ લેસેન્ટના એક રિસર્ચ અનુસાર લોન્ગ કોવિડથી 200થી વધુ લક્ષણ જોડાયેલા છે. યૂએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી) ના અનુસાર કેટલાક લક્ષણ વિશેષ રૂપથી લોન્ગ કોવિડના સ્પષ્ટ સંકેત છે, જેમાં થાક, એક્સરસાઇઝ બાદ એનર્જી ઘટવી, જૂની ખાંસી થવી અને સ્વાદ જતો રહેવો સામેલ છે. 


ટાટાના શેરમાં મચી ગયો હાહાકાર, તૂટીને ₹78 પર આવી ગયો ભાવ, તમે પણ લગાવ્યો છે દાવ?
₹15 ના શેરે આપ્યું 3000% રિટર્ન, ₹1 લાખના થઇ ગયા ₹31 લાખ, રોકાણકારો રાજીના રેડ


લોંગ કોવિડના મુખ્ય લક્ષણોમાં સંધિવા પણ સામેલ
સીડીસીના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે 6.8% અમેરિકનોએ તાજેતરમાં લોન્ગ કોવિડના લક્ષણોનો અનુભવ કર્યો છે, જ્યારે તેમાંથી 17.6% લોકો કહે છે કે તેઓને કોઈક સમયે લાંબા સમયથી કોવિડ હતો. લોંગ કોવિડના લક્ષણોમાં મુખ્યત્વે શારીરિક અને માનસિક સમસ્યાઓ સાથે સંધિવાનો સમાવેશ થાય છે.


Dipendra Singh Airee: 6 બોલમાં 6 સિક્સર... નેપાળના બેટ્સમેને મચાવ્યો આતંક
IPL 2024: હવે 'ગબ્બર' નહી રમે મેચ, જાણો પંજાબ કિંગ્સની કેવી છે હાલત


આર્થિકરૂપથી પણ નબળો બની રહ્યો છે કોવિડ
'ધ એસોસિએશન ઓફ પોસ્ટ-કોવિડ-19 કંડીશન સિમ્પટમ્સ એન્ડ એમ્પ્લોયમેન્ટ સ્ટેટસ' નામના એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે લાંબાસમયથી કોવિડથે પીડિત લોકો બેરોજગાર થવાની શક્યતા તે લોકો કરતા લગભગ 15 ગણી વધારે છે જેમને ક્યારેય કોવિડ ન હતો.


50 વર્ષ બાદ બુધ, શુક્ર, રાહુ મળીને મચાવશે ધમાલ, આ રાશિઓ થઇ જશે માલામાલ
24 એપ્રિલથી આ 4 રાશિઓ પર ધન, વૈભવ અને ભાગ્યના દાતા થશે મહેરબાન, સુખના દિવસો આવશે


ભારત માટે પણ ચિંતાજનક
આ રિપોર્ટ ચિંતાજનક છે કારણ કે ભારતમાં પન કોવિડના કેસ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. એવામાં લોકોને લોન્ગ કોવિડ વિશે જાગૃત કરવાની જરૂર છે. જો તમને કોઇ લક્ષણ જોવા મળે છે તો ડોક્ટરની સલાહ જરૂર લો અને સ્વસ્થ્ય લાઇફસ્ટાઇલ અપનાવો. 


શું કરશો
આ લક્ષણોને ઇગ્નોર કરશો નહી


પતળી કમર જોઇએ છે? આજે જ શરૂ કરો દો આ 5 ગજબના યોગાસન કરવાનું
Baisakhi 2024: ઘરે બનાવો આ 5 સ્વાદિષ્ટ પારંપારિક પંજાબી ભોજન, આંગળા ચાટી જશે મહેમાન


થાક, ખાંસી, સ્વાદ બદલાઇ જવો, સંવિધા, બેક પેન વગેરે લક્ષણ જોવા મળે તો ડોક્ટરની સલાહ લો. 


હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવો 
સ્વસ્થ્ય લાઇફસ્ટાઇલ હેલ્ધી બોડીની ચાવી છે. એવામાં જરૂરી છે કે સંતુલિત આહાર લો. કસરત કરો સારી ઉંઘ લો અને તણાવ ઓછો કરો.