Maharashtra: કોરોનાકાળમાં ફરી મોટી દુર્ઘટના, હોસ્પિટલના ICU વોર્ડમાં ભીષણ આગ, 14 દર્દીના મોત
કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મહારાષ્ટ્રના વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ 3.30 વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 13 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે.
મુંબઈ: કોરોના વાયરસના વધતા સંકટ વચ્ચે મહારાષ્ટ્રમાં વિરારમાં આવેલી એક કોવિડ હોસ્પિટલમાં ગુરુવારે મોડી રાતે આગ ભભૂકી ઉઠી. વિરારની વિજય વલ્લભ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં રાતે લગભગ 3.30 વાગે આગ લાગી જેમાં અત્યાર સુધીમાં 14 દર્દીઓના મોત થયા હોવાના અહેવાલ છે. ઘટનાની જાણકારી મળતા જ ફાયરની ગાડીઓ ઉપરાંત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ ઓલવવાના સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
Corona: દેશમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ
Big News: 18 વર્ષથી મોટી ઉંમરના લોકો આ તારીખથી કરાવી શકશે કોરોના રસી માટે રજિસ્ટ્રેશન
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube