નવી દિલ્હી : મંદિરા બેટી ફિટનેસ ફ્રીક છે અને તે પોતાની ફિટ બોડીનો સોશ્યલ મીડિયા પર દેખાડતા પણ રહે છે. હાલમાં જ તેમણે ડેનિમ બિકિનીમાં પોતાી એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ પ રશેર કરી છે, જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. મંદિરા હાલ ગ્રીસમાં રજાઓ મનાવી રહી છે. તેમણે જ્યારે પણ તક મળે છે તે બીચ પર હોલી ડે મનાવવા માટે જતી રહી છે. મંદિરા 46 વર્ષની છે, પરંતુ તેનાં ફિટનેસને જોઇને તેની ઉંમરનો અંદાજ નહી મળી શકે.

મંદિરાએ 1994માં શાંતિથી ટીવી કેરિયરની શરૂઆત કરી હતી. આટલા વર્ષોમાં તેમનું ગજબ ટ્રાન્સફોર્મેશન થયું છે. હાલમાં જ તેમણે ટ્રોલિંગ અંગે કહ્યું હતું, આ શોષણ હોય છે, ભારતીય પુરૂષ કાયર હોય છે. શાંતિ ઉપરાંત મંદિરાએ ક્યોકી સાસ ભી કભી બહુ થી, ફેમ ગુરૂકુલ, ઇન્ડિયન આઇડલ જૂનિયર, 24, અને ઇન્ડિયાઝ ડેડલિયસ્ટ રોડ્સમાં પણ જોવા મળી ચુકી છે.