નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police)ની સ્પેશિયલ સેલે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ના સભ્ય દાનિશ અલીની ધરપકડ કરી છે. દાનિશ સાથે જોડાયેલી ઘણા મહત્વની વાત સામે આવી છે. દાનિશે ચાર દિવસની પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાનિશ વિશે જાણકારી મળી છે કે શાહીન બાગમાં ભોજન અને પૈસા આપતો હતો. તોફાનોમાં પણ તેના પૈસા અને લોકો ઉપલબ્ધ કરાવ્યા હતા. પરંતુ તે ખુદ તોફાનોમાં સામેલ રહ્યો નથી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે પીએફઆઈમાં કાઉન્ટર ઇન્ટેલિજન્ટનું કામ તપાસ ઓફિસરોને નિશાન બનાવવાનું છે. 


પીએફઆઈ તરફથી અન્ય લોકો પણ તપાસી શંકામાં છે. તપાસમાં સામે આવી રહ્યું છે કે તોફાનો અચાનક થયા નથી. ટ્રમ્પની મુલાકાત નક્કી હતી અને તે સમયે તોફાનોની શરૂઆત થઈ હતી.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...