કોંગ્રેસના સંકટમોચક ભાજપને પડશે ભારે : જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં ભાજપને થશે આટલી સીટોનું નુક્સાન
ABP C VOter Opinion Poll 2023: જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્ર તોમરના ગઢ ગણાતા ચંબલમાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વેમાં કરાયેલા અનુમાન મુજબ ચંબલની 34 બેઠકોમાંથી ભાજપને માત્ર 4થી 8 બેઠકો મળી શકે છે.
Jyotiraditya Scindia Impact on BJP in MP Election 2023: મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે અને તેની સાથે રાજકીય ગતિવિધિ પણ ચરમસીમાએ છે. ભાજપે રાજ્યમાં ચોથી ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેની સાથે વધુ 57 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન ABP C વોટરનો સૌથી મોટો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર થવાની હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે. જો કે જ્યોતિરાદિત્ય સિંધિયાના ગઢમાં ભાજપને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.
3 રાજ્યોમાં હારેલી બાજી જીતવા ભાજપનો સાંસદો પર દાવ, મોદી અને શાહનો નવો પ્રયોગ
નવરાત્રિમાં ખરીદી લો પછી ના કહેતા રહી ગયા, આ બેંકનો સ્ટોક ₹170ને સ્પર્શશે
Top 5 Stocks ખરીદી લો પત્નીને વિદેશ લઈ જવાના પૈસા કમાઈ લેશો, ઘરે કંકાસ નહી થાય
એબીપી સી વોટરના ઓપિનિયન પોલ અનુસાર, જ્યોતિરાદિત્ય સિંધિયા અને નરેન્દ્ર તોમરના ગઢ ગણાતા ચંબલમાં ભાજપને હારનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વેમાં કરાયેલા અનુમાન મુજબ ચંબલની 34 બેઠકોમાંથી ભાજપને માત્ર 4થી 8 બેઠકો મળી શકે છે. કોંગ્રેસ 26 થી 30 બેઠકો જીતી શકે છે. આ સિવાય બસપાને એક અને અન્યને એક બેઠક મળવાની આશા છે.
બોલ્ડ સીનમાં હિરોએ ઉતાર્યો શર્ટ તો ફફડી ગઈ હતી હિરોઈન, વાળ જોઈને જ પાડી દીધી હતી ના
Quiz: કહો કે એવું શું છે જે ધોયા વગર ખવાય છે, ખાધા પછી પસ્તાય છે પણ કોઈને કહી શકાતું
ચંબલની 34 સીટો પર વોટ શેરિંગ
વોટ શેરિંગની વાત કરીએ તો, ABP-C વોટરના ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે કોંગ્રેસને ચંબલની 34 સીટો પર 48 ટકા વોટ મળી શકે છે. ભાજપને 39 ટકા વોટ મળતાં જણાય છે. આ સિવાય બસપાને ચાર ટકા અને અન્ય પક્ષોને 9 ટકા વોટ મળવાની ધારણા છે.
Trending Quiz : એવો કયો જીવ છે જે પત્નીની બેવફાઈના ડરે રાતે પણ હાથ પકડીને સૂઈ જાય છે
5 વર્ષમાં 300% વળતર : એક નહીં ટોપની તમામ કંપનીઓનું 'આઉટપર્ફોર્મ'નું રેટિંગ
જો તમારે ટોચની કંપનીઓમાં પ્લેસમેન્ટ જોઈતું હોય તો અહીંથી MBAની ડિગ્રી મેળવો
ચંબલને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમર અને રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાનો ગઢ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં અહીંથી ભાજપને આટલું મોટું નુકસાન થવાનો અંદાજ પક્ષ માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 2018ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસ અહીં લીડ લઈ શકે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટી માટે કંઈ મોટું કરી શકે તેવી સ્થિતિમાં જણાતું નથી. જ્યોતિરાદિત્ય સિંધિયાની વિદાયથી કોંગ્રેસ પર વધુ અસર થાય તેવું લાગતું નથી.
Vastu Tips: ઘરમાં કરોળિયા કરાવશે મોટું નુકસાન, આજે જ કરી દેજો સાફ
જોજો એકવાર ચેક કરી લેજો તમારી હથેળી, આ રેખા હશે તો જીવનમાં પડશે આ મુશ્કેલીઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube