`મારા માટે વડાપ્રધાન બનવાનું સપનું જોવું એ પણ દૂરની વાત હતી`, જાણો PM મોદી વિશે અનેક અજાણી વાતો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળપણમાં ક્યારેય વડાપ્રધાન બનવાનું સપનું જોયું નહતું. તેમના માટે તો એવું વિચારવું પણ ખુબ દૂરની વાત હતી. આવી અનેક વાતો હ્યુમન્સ ઓફ બોમ્બે નામના ફેસબુક પેજ પર પ્રકાશિત કરાયેલી એક પોસ્ટમાં સામે આવી છે. જેમાં પીએમ મોદીના બાળપણની અનેક વાતો શેર કરવામાં આવી છે.