Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના અનલિમિટેડ કૉલિંગ
Jio Plan: જ્યારે આ પ્લાનનો 2 GB ડેટા પૂરો થઈ જાય છે, તો તમારી ડેટા સ્પીડ ઘટીને 64Kbps અથવા તેનાથી ઓછી થઈ જાય છે. આ પ્લાન સાથે તમને ફ્રી વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે.
Jio Best Plan: રિલાયન્સ JIO વધુ એક આકર્ષક અને સસ્તો પ્લાન લાવ્યું છે. સસ્તા દરે ઈન્ટરનેટ અને કૉલ આપવા માટે જિયો જાણીતું છે. આવો જ એક સસ્તો પ્લાન છે જેમાં 895 રૂપિયા તમારે ભરવાના રહે છે અને 11 મહિના સુધી તમને સુવિધા મળશે.
જિયોનો ધનાધન પ્લાન-
રિયાયન્સ JIOના 895 રૂપિયાના આ પ્લાનમાં તમને અનેક ફાયદા મળે છે. જિયોના આ પ્લાનમાં કસ્ટમર્સને 28 દિવસના 12 સાયકલ વાળા પ્લાન આપવામાં આવે છે. કોઈ ઝંઝટ વિના તમે 336 દિવસો સુધી વાપરી શકો છો. 11 મહિનાના આ પ્લાનમાં 28 દિવસ માટે 2 જીબી ડેટા મળે છે. અને આવું 12 સાયકલમાં થાય છે. આ પ્લાનમાં 24 જીબી ડેટા મળે છે.
આ પણ ખાસ વાંચોઃ ઓફિસમાં ઈલુઈલુ કરતા પહેલાં જાણીલો આ વાત! નહીં તો ભારે પડશે લફરું, થશે ઈજ્જતના ધજાગરા આ પણ ખાસ વાંચોઃ નવોઢા સાસરીમાં પ્રવેશતા કેમ પહેલાં જમણો પગ જ મૂકે છે? શું લગ્ન સાથે જોડાયેલી આ વાતો તમે જાણો છો? આ પણ ખાસ વાંચોઃ ગરમીમાં કેમ લાગે છે ગાડીમાં આગ? જાણો કારણો અને બચવાના ઉપાયો
જ્યારે આ પ્લાનનો 2 GB ડેટા પૂરો થઈ જાય છે, તો તમારી ડેટા સ્પીડ ઘટીને 64Kbps અથવા તેનાથી ઓછી થઈ જાય છે. આ પ્લાન સાથે તમને ફ્રી વોઈસ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. એટલે કે તમે કોઈપણ નેટવર્ક પર કૉલ કરી શકો છો, તે પણ મફતમાં.
તમને આ પ્લાનમાં SMSની સુવિધા પણ મળે છે. જેમાં તમે 28 દિવસમાં 50 મેસેજ કરી શકો છે. તમને જણાવી દઈએ કે હાલ જિયોનો કોઈ સસ્તો પ્લાન નથી જેની 11 મહિનાની વેલિડિટી હોય. જ્યારે આ પ્લાનને તમે કંપની પાસેથી ખરીદો છો. ત્યારે કંપની તમને 3 મહિના માટે ડિઝની પ્લસ હોટ સ્ટારનું સબસ્ક્રિપ્શન મોબાઈલ માટે ફ્રીમાં આપે છે.
આ પણ ખાસ વાંચોઃ મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત