Nitin Gadkari fainted: મહારાષ્ટ્રના યવતમાલ શહેરમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અચાનક મંચ પર બેભાન થઇને પડી ગયા. મંચ પર હાજર લોકોએ તાત્કાલિક તેમને ઉઠાવ્યા અને સારવાર માટે લઇ ગયા. નિતિન ગડકરી નાગપુર લોકસભા સીટ પરથે ભાજપન ઉમેદવાર છે અને તે અહીં ત્રીજીવાર ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર સીટ પર પહેલાં તબક્કાનું મતદાન થઇ ગયું છે, જ્યાં નીતિન ગડકરીનો મુકાબલો કોંગ્રેસ ઉમેદવાર વિકાસ ઠાકરે સાથે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકોમાં ચિંતાની લહેર!!! પેશ્ચ્યુરાઇઝ દૂધમાંથી મળ્યા બર્ડ ફ્લૂ વાયરસના અંશ
પીળા કેળા તો ખૂબ ખાધા લાલ કેળા પણ છે સ્વાસ્થ્યનો ખજાનો, કિડની-કેન્સર માટે કારગર


હકિકતમાં મહારાષ્ટ્રના યવતમાલમાં મહાયુતિની ઉમેદવાર રાજશ્રી પાટીલના પ્રચાર દરમિયાન જ ભાજપના નેતા અને કેન્દ્રીય નિતિન ગડકરીની તબિયત બગડી ગઇ. કહેવામાં આવ્યું છે કે ભાષણ દરમિયાન નિતિન ગડકરીને ચક્કર આવી ગયા. અને તે મંચ પર જ ઢળી પડ્યા. તેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં દેખાઇ રહ્યું છે.  


ગરમીમાં લીંબુ પાણી પીવાના પણ છે ગેરફાયદા, તમે પીતા હો તો આ 7 નુક્સાન પણ જાણી લેજો
ઉનાળામાં આ ફળને ફ્રીઝમાં રાખશો તો બની જશે "ઝેર", ભૂલ કરી તો પરિવાર ભોગવશે


529 કરોડની આ મહેલ જેવી હોટલમાં લગ્ન કરશે અનંત-રાધિકા, 49 લક્ઝરી રૂમ, 3 રેસ્ટોરેન્ટ
સ્ટડી માટે ભારતીયોની પહેલી પસંદ છે આ દેશ, UK-કેનેડા અને ઓસ્ટ્રેલિયા લિસ્ટમાં છે પાછળ


ટ્વીટ કરી કહ્યું- હવે હું ઠીક.. પ્રચાર કરવા જઇ રહ્યો છું.. 
આ દરમિયાન નિતિન ગડકરીએ ટ્વીટ પણ કર્યું છે. તેમણે લખ્યું પુસદ, મહારાષ્ટ્રમાં રેલી દરમિયાન ગરમીના લીધે અસહજ અનુભવ્યું. પરંતુ હવે હું સંપૂર્ણપણે સ્વસ્થ્ય છું અને આગામી સભામાં ભાગ લેવા માટે વરૂડ માટે નિકળી રહ્યો છું તમારો સ્નેહ અને શુભકામનાઓ માટે ધન્યવાદ... 


ટાટાના આ શેરે ભરી ઉડાન, 1.85 રૂપિયાવાળા શેરે કોથળા ભરીને રૂપિયા કમાઇ આપ્યા
મોબાઇલ પર મળ્યો આ વિદેશી ફ્રૂટની ખેતીનો આઇડીયા, 30 વર્ષ જીવશે રાજા જેવી જીંદગી


નાગપુર બેઠક પર મતદાન થઇ ગયું છે પૂર્ણ
બીજી તરફ નાગપુરમાં પહેલા તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે. ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે અને તેઓ અહીં ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. નાગપુર સીટ પર પહેલા તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે, જ્યાં ગડકરી કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરે સામે ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે પણ તેમણે જોરશોરથી પ્રચાર કર્યો અને રથ લઈને નીકળ્યા.


37 દિવસ સુધી આ 5 રાશિના લોકોને મૌજ કરાવશે મંગળ, આપશે અઢળક ધન-સંપત્તિ
ફ્લેટની અંદર જેલ: પોલીસ સ્ટેશન બની ગયું આલીશાન ફ્લેટ, 1 મહિનાનું ભાડું 77 હજાર