પ્રેમ કે એટ્રેક્શન નહી પરંતુ આ કરવા માટે 4 માંથી 1 યુવતી ડેટ પર જાય છે !
નવા સંશોધનમાં તે જોવા મળ્યું કે, જ્યાં એક ઓનલાઇન અભ્યાસમાં 23માંથી 33 ટકા મહિલાઓએ સ્વિકાર કર્યો કે તેઓ ફુડી કોલના કારણે ડેટ પર જાય છે
નવી દિલ્હી : નવી પેઢીની જીવનશૈલી કહો કે સ્ટાઇલ, પરંતુ દર ચારમાંથી એક મહિલા રોમાંસ અને લાંબા સંબંધોનાં ઇરાદાથી નહી, પરંતુ માત્ર મફત ખાવાનો આનંદ લેવા માટે ડેટ પર જાય છે. એક અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. આ નવા ફિનોમિનાને ફુડી કોલ કહેવામાં આવે છે. જ્યાં એક મહિલા કોઇ વ્યક્તિને ડેટ કરે છે, જેના પર તે પ્રેમનો ઇરાદો ન રાખીને માત્ર મફત ખાવાનો આનંદ ઉઠાવવાનું જ પસંદ કરે છે.
ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
નવા સંશોધનમાં સામે આવ્યું કે, જ્યાં એક ઓનલાઇન અભ્યાસમાં 23માંથી 33 ટકા મહિલાઓએ તે વાતનો સ્વિકાર કર્યો છે કે તેઓ ફુડી કોલના કારણે આવું કરે છે. કૈલિફોર્નિયા ખાતે અજુસા પૈસિફિક યૂનિવર્સિટી અને યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા-મેરેડનાં સંશોધકોએ જોયું કે, જે મહિલાઓએ તેનાં વ્યક્તિગત લક્ષણો (સાઇકોપૈથી, મૈકિયાવેલ્જિમ, નાર્સિસિઝ્મ)નાં ડાર્ક ટ્રાયડ પર ઉચ્ચ સ્કોર કર્યો, સાથે જ તેઓ પારંપારિક ભુમિકા વિશ્વાસોને વ્યક્ત કરે છે. આ એક ફુડી કોલમાં સંલિપ્ત છે અને તેમને આ સ્વીકાર્ય લાગે છે.
ડિપ્રેશનથી પીડાતા વ્યક્તિએ 3 માસૂમ બાળકો અને પત્નીનું ગળું ચીરીને હત્યા કરી નાખી
રેપના આરોપી BSP સાંસદ અતુલ રાયે દોઢ મહિના બાદ વારાણસી કોર્ટમાં કર્યું સમર્પણ
સોશિયલ સાઇકોલોજિકલ એન્ડ પર્સનાલિટી સાયન્સ નામની પત્રિકામાં એજુસા પૈસિફિક યૂનિવર્સિટીનાં બ્રાયન કોલિસનનાં એક લેખમાં કહ્યું કે, અનેક ડાર્ક લક્ષણોને રોમાન્ટિક સંબંધોમાં ભ્રામક અને શોષણકારી વ્યવહાર સાથે જોડવામાં આવ્યા છે, જેમાં તેઓ વન નાઇટ સ્ટેન્ડ, ખોટા સંભોગનું સુખનો અનુભવ કરાવવો અથવા બિનજરૂરી યૌન તસ્વીરો મોકલવાનો પણ સમાવેશ થાય છે.
પરિવાર શોધી રહ્યો હતો જમાઈ, પુત્રીએ કર્યું એવું પરાક્રમ કે હવે લાવવી પડશે વહુ
પહેલા અભ્યાસમાં 820 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો, તેમણે તે સવાલોની એક શ્રૃંખલાનો જવાબ આપ્યો જે તેમનાં વ્યક્તિગત્ત લક્ષણો, લિંગ ભુમિકા અંગે વિશ્વાસ અને તેના ફૂડ કોલનાં ઇતિહાસને માપે છે. તેમને એમ પણ પુછવામાં આવ્યું કેશું તેમને લાગે છે કે ફુડલી કોલ સામાજિક રીતે સ્વીકાર્ય છે. પહેલા સમુહની 23 ટકા મહિલાઓએ તે વાતનો સ્વીકાર કર્યો કે તેમણે ફુડ કોલમાં સમાવિષ્ટ છે.
બિહાર: લાલુ યાદવની બેનામી સંપત્તિ ટાંચમાં લેવાશે, આવકવેરા વિભાગે લગાવી અંતિમ મહોર
માહિતી અનુસાર, મોટા ભાગની મહિલાઓએ ક્યારેક ક્યારેક અથવા કદાચ જ ક્યારે એવું કર્યું. જો કે મહિલા એક ફુડી કોલમાં વ્યસ્ત હતી તેમનું માનવું હતું કે તે વધારે સ્વિકાર્ય છે, તે ઉપરાંત મોટા ભાગની મહિલાઓનું માનવું છે કે ફુડી કોલ ખુબ જ અસ્વિકાર્ય છે. બીજા અભ્યાસમાં 357 વિષમ લૈંગિક મહિલાઓનાં પ્રશ્નોનાં સમાન સેટનો અભ્યાસ કરવામાં આવ્યો અને તેમાં સામે આવ્યું કે, 33 ટકાએ ફુડલી કોલનો આનંદ ઉઠાવ્યો છે.