ડુંગળીના વધતા ભાવને કારણે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, તમારા કામના છે આ સમાચાર
ભારતમાં સતત વધી રહેલા ડુંગળી (Onion) ના ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ (export) પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે કહ્યું કે, આગામી આદેશ સુધી ડુંગળી (Onion price hike) નુ નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ડુંગળીની નિકાસ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમજ આગામી આદેશ સુધી મફતમાં પ્રતિબંધ કરાયો છે. તેથી ડુંગળીના તમામ પ્રકારના નિકાસને તાત્કાલિક રૂપે પ્રતિબંધ કરાયો છે.
નવી દિલ્હી :ભારતમાં સતત વધી રહેલા ડુંગળી (Onion) ના ભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ડુંગળીના નિકાસ (export) પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારે કહ્યું કે, આગામી આદેશ સુધી ડુંગળી (Onion price hike) નુ નિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે, ડુંગળીની નિકાસ નીતિમાં સુધારો કરવામાં આવ્યો છે. તેમજ આગામી આદેશ સુધી મફતમાં પ્રતિબંધ કરાયો છે. તેથી ડુંગળીના તમામ પ્રકારના નિકાસને તાત્કાલિક રૂપે પ્રતિબંધ કરાયો છે.
લતા મંગેશકરે PM મોદીને કહ્યું, તમારા આવવાથી દેશની છબી બદલાઈ
ડુંગળીના ભાવને કાબૂમાં રાખવાના હેતુથી કેન્દ્રીય ગ્રાહક મામલા, ખાદ્ય તેમજ સાર્વજનિક વિતરણ મંત્રી રામ વિલાસ પાસવાને મંગળવારે ડુંગળીના ભાવની કાળાબજારી અને સંગ્રહખોરીના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર સ્ટોક લિમિટ લગાવવા પર પણ વિચાર કરી શકે છે.
દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :