રસ્તો ભૂલેલા 8 વર્ષના પાકિસ્તાની બાળકને BSFએ ભોજન કરાવી પરત મોકલ્યો, ભારતનો ગેમરારામ ક્યારે આવશે?
રાજસ્થાનના બાડમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફએ માનવતાનો પરિચય કરાવતા પાકિસ્તાનથી આવેલા બાળકને માત્ર પોણા બે કલાકમાં જ પાકિસ્તાન મોકલી દીધો
બાડમેર: રાજસ્થાનના બાડમેરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર બીએસએફએ માનવતાનો પરિચય કરાવતા પાકિસ્તાનથી આવેલા બાળકને માત્ર પોણા બે કલાકમાં જ પાકિસ્તાન મોકલી દીધો. પરંતુ પાંચ મહિના પહેલા ભૂલથી સરહદ પાર કરી ગયેલા ગેમરારામને પાકિસ્તાને હજુ પાછો મોકલ્યો નથી.
મળતી માહિતી મુજબ બાખાસર સાથે જોડાયેલી ભારત પાકિસ્તાન સરહદ પરથી 8 વર્ષનો બાળક કરીમ ખાન(Karim Khan) ભારતમાં ઘૂસી ગયો. બીએસએફે બાળકને રોતા જોયો અને ચૂપ કરાવ્યો અને ભોજન કરાવ્યું. ત્યારબાદ તેના પરિવારની જાણકારી મેળવીને પાકિસ્તાન સાથે તરત જ ફ્લેગ મિટિંગ કરી અને માત્ર પોણા બે કલાકમાં તેને પાછો પાકિસ્તાન મોકલી દીધો.
કોરોનાએ ભારે કરી...ભારતના આ શહેરમાં લાગ્યું દુનિયાનું સૌથી મોટું 100 વર્ષનું લોકડાઉન
Bijapur: નક્સલીઓ સાથેની અથડામણમાં અત્યાર સુધીમાં 22 જવાન શહીદ
Corona Update: ખતરનાક બની રહી છે કોરોનાની બીજી લહેર, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી બેઠક
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube