કોવિડ-19થી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યો એક નવો પ્રકારનો રોગ, ઓળખી શકતા નથી ચહેરા
Face blindness: સંશોધકોનું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત કેટલાક લોકોને ચહેરા ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. વૈજ્ઞાનિકોએ આ રોગને ફેસ બ્લાઇંડનેસ નામ આપવામાં આવ્યું છે. તબીબી ભાષામાં આ રોગને પ્રોસોપેગ્નોસિયા (Prosopagnosia) કહે છે.
Unable to Recognize faces coronavirus: છેલ્લા 2 થી 3 વર્ષમાં કોરોના વાયરસે લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ ખતરનાક વાયરસે એક તરફ હસતા-રમતા પરિવારોને વેર-વિખેર કરી દીધા, તો બીજી તરફ વિશ્વની મોટી વસ્તીને ગરીબીની ખાઈમાં ધકેલી દીધી. ભલે કોરોના વાયરસની અસર ઓછી થઈ છે અને તેના દર્દીઓની સંખ્યામાં પહેલાની સરખામણીએ ઘણો ઘટાડો થયો છે, પરંતુ કોરોનાથી સંક્રમિત લોકોમાં નવા લક્ષણોની પુષ્ટિ થઈ રહી છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે કે કોરોના વાયરસથી સંક્રમિત લોકોમાં એક નવું લક્ષણ જોવા મળ્યું છે, જે સંબંધિત સંશોધન Cortex General માં પ્રકાશિત થયું છે.
આ પણ વાંચો: VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
આ પણ વાંચો: Sexual Health: શારીરિક સંબંધ માટે આ છે બેડટાઈમ, પાર્ટનરને નહી મળે પુરતો સંતોષ
આ પણ વાંચો: 1 મિનિટનો કિસિંગ સીન, 47 રિટેક અને 4 દિવસની મહેનત.. પછી મળ્યો પરફેક્ટ શોટ!
આવી રહી છે આ મોટી મુસિબત
સંશોધકોનું કહેવું છે કે કોરોનાથી સંક્રમિત કેટલાક લોકોને ચહેરા ઓળખવામાં મુશ્કેલી પડી રહી છે. વૈજ્ઞાનિકોએ આ રોગને ફેસ બ્લાઇંડનેસ નામ આપવામાં આવ્યું છે. તબીબી ભાષામાં આ રોગને પ્રોસોપેગ્નોસિયા (Prosopagnosia) કહે છે. આ પોસ્ટ એક કોવિડ લક્ષણ છે જે ચેપ સાજા થયાના ઘણા દિવસો પછી જોવા મળે છે. સંશોધકો તેને મગજની બીમારી સાથે જોડીને જોઈ રહ્યા છે. સંશોધકોએ કોવિડ પછીના લક્ષણોનો અભ્યાસ કરવા માટે 50 લોકોનો અભ્યાસ કર્યો. આ 50 લોકોનો અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું કે તેઓ લોકોના ચહેરા બરાબર ઓળખી શકતા નથી. ઘણી વખત મેમરી ડિફેક્ટની ખામીને કારણે લોકો દિશા ભૂલી જાય છે.
આ પણ વાંચો: Romantic Ride: 'કબીરસિંહ' જેવું કપલ, ચાલુ બુલેટ પર રોમાન્સનો વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો: Viral Video: કપલના બેડરૂમનો VIDEO ભૂલથી વાયરલ થયો અને પછી...
આ પણ વાંચો: દબાઈ ગયું બટન અને ન્યૂ કપલનો હનીમૂનનો VIDEO વાયરલ, Repeat કરીને જોઇ રહ્યા છે લોકો
આ સમસ્યા શા માટે થઈ રહી છે?
વિજ્ઞાનીઓનું માનવું છે કે મગજના અમુક ભાગને નુકસાન થવાથી ચહેરો અને દિશા ભૂલી જવાની પ્રક્રિયા થાય છે. જો મગજના કોઈપણ ભાગને નુકસાન ન થયું હોય, તો તે કોઈક માનસિક અસ્વસ્થતાને કારણે હોવું જોઈએ. આ સિવાય થાક, એકાગ્રતાનો અભાવ અને મગજમાં ધુમ્મસ અને માઈગ્રેનની સમસ્યા પણ કોવિડ-19 પછીના લક્ષણો છે.
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube