Petrol Pump પર 2000 ની નોટ કાઢી તો પેટ્રોલ ભરાવ્યા બાદ બાઇકની ટાંકીમાંથી પાછું કાઢી લીધું!
Viral: આ ઘટનાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. જેમાં લખ્યું છે કે પેટ્રોલ પંપ પર ગ્રાહકની સ્કૂટીમાંથી કેવી રીતે પેટ્રોલ કાઢવામાં આવે છે. આ બધું એટલા માટે થયું કારણ કે ગ્રાહક પાસે બે હજાર રૂપિયાની નોટ હતી અને તે પેટ્રોલને બદલે તે જ નોટ પેટ્રોલ પંપ પર આપી રહ્યો હતો.
2000 Note: જ્યારથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી આખા દેશમાં આ નોટને લઈને ચર્ચા ચાલી રહી છે. જો કે બેંક દ્વારા સમય આપવામાં આવ્યો છે અને લોકો આ સમયમાં બેંકમાં બે હજારની નોટ જમા કરાવી શકશે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના જાલૌનથી એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બન્યું એવું કે એક વ્યક્તિ પેટ્રોલ ભરવા ગયો અને તેની સ્કૂટીમાં પેટ્રોલ નાખ્યું, પરંતુ તેણે 2000ની નોટ બતાવતા જ પેટ્રોલ પંપના કર્મચારીઓએ તેની સ્કૂટીમાંથી પેટ્રોલ કાઢી લીધું.
જૂનમાં આવી શકે છે કોરોનાની નવી લહેર, 6 કરોડ લોકો થઇ શકે છે સંક્રમિત: ચીની એક્સપર્ટ
સિડનીમાં PM Modi નું શાનદાર સ્વાગત, આકાશમાં લખ્યું- 'Welcome Modi'
તમારી પાસે પણ ક્રેડિટ કાર્ડ છે, તો તમે આ 5 ભૂલો તો કરતા જ હશો, બેંકો છુપાવે છે આ વાત
આ છે બેસ્ટ સસ્પેંસ, હોરર-થ્રિલર વેબ સીરીઝ અને ફિલ્મો, અહીં જુઓ ફ્રીમાં
Shubh Yoga:2 દિવસ બાદ સર્જાશે દુર્લભ અને અત્યંત શુભ ગણાતો યોગ, આ વસ્તુઓની ખરીદી ચમકશે કિસ્મત
સિડનીમાં PM Modi નું શાનદાર સ્વાગત, આકાશમાં લખ્યું- 'Welcome Modi'
આ ગુણો ધરાવતી સ્ત્રીનું પતિ પર હોય છે નિયંત્રણ, બની જાય છે જોરૂ કા ગુલામ
Vish Yoga: શનિ-ચંદ્ર યુતિથી બનશે અશુભ વિષ યોગ, આ 2 રાશિઓ પર તૂટશે મુસિબતનો પહાડ!
યુવકે રોક્યા બાદ પણ પેટ્રોલ પંપના કર્મચારીઓ રાજી ન થતાં જેટલું પેટ્રોલ ભર્યું હતું તે કાઢી લેવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. તે યુવકનું કહેવું છે કે બે હજારની નોટના કારણે આવું બન્યું છે. અન્ય મીડિયા રિપોર્ટ અનુસાર, જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે સંબંધિત જિલ્લાના અધિકારીઓ સાથે પણ વાત કરવામાં આવી. તેમણે કહ્યું કે તેમને હાલમાં કોઈ ફરિયાદ મળી નથી, જો કોઈ ફરિયાદ આવશે તો તેના પર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
Love rashifal: પ્રેમી પંખીડાઓ માટે ખાસ લવ રાશિફળ, ક્યાંક ઝઘડા થશે તો ક્યાંક બ્રેકઅપ
શનિવારે સાંજે સૂર્યાસ્ત બાદ કર્યું તો બની જશો ધનવાન, જીવનમાં થશે પૈસાનો વરસાદ
30 મેથી આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન, ચમકી જશે ભાગ્ય, માં લક્ષ્મીની થશે કૃપા
Vastu Tips: ખબર છે ક્યારે ખરીદવી જોઇએ વેલણ-પાટલી? ક્યારેય નહી ખૂટે અન્ન અને ધન
જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંકે 2 હજારની નોટને લઈને લોકોને સમયની છૂટ આપી છે. 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે, આ સમયની અંદર લોકોએ તેમની 2000ની નોટ બેંકમાં જમા કરાવવાની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube