#MODIWITHAKSHAY: ટ્વિંકલના ટ્વિટ્સ વાંચે છે PM મોદી! જાણો અક્ષય કુમારને શું કહ્યું?
અક્ષય કુમારે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ સમયે ક્યારે વિચાર્યું નહીં હોય કે, પીએમ મોદી એકદમ લાઇટ મૂડમાં વાત કરી શકે છે. જ્યારે અક્ષયે ટ્વિટર એકાઉન્ટને લઇને પીએમ મોદી સાથે વાત કરી તો તેમનો જવાબ ઘણો ચોંકાવનારો હતો.
નવી દિલ્હી: અક્ષય કુમારે પીએમ મોદીના ઇન્ટરવ્યૂ સમયે ક્યારે વિચાર્યું નહીં હોય કે, પીએમ મોદી એકદમ લાઇટ મૂડમાં વાત કરી શકે છે. જ્યારે અક્ષયે ટ્વિટર એકાઉન્ટને લઇને પીએમ મોદી સાથે વાત કરી તો તેમનો જવાબ ઘણો ચોંકાવનારો હતો. પીએમ મોદીએ કહ્યું કે, તેઓ અક્ષય કુમારનું ટ્વિટર તો ચેક કરે જ છે સાથે સાથે તેમની પત્ની ટ્વિંકલ ખન્નાના ટ્વિટર એકાઉન્ટ પર પણ નજર રાખે છે.
વધુમાં વાંચો: #MODIWITHAKSHAY: અક્ષયના સવાલ પર PM મોદીએ કહ્યું- બોલીવુડના આ ગીતો છે પસંદ
#MODIWITHAKSHAY: PM Modi Live, અક્ષય કુમારે વડાપ્રધાન મોદીને પુછ્યા રોચક સવાલ, VIDEO
#MODIWITHAKSHAY: શરદી-ખાંસી-તાવ આવે તો PM મોદી અપનાવે છે આ રામબાણ નુસ્ખો