નવી દિલ્હી: ગત થોડા મહિનામાં દુનિયાના ઘણા અભૂતપૂર્વ ફેરફાર જોવા મળ્યા છે. કોરોના (coronavirus) મહામારીના ચલતે જીંદગી જીવવાની રીત બદલાઇ ચૂકી છે. બાળકોના અભ્યાસથી માંડીને આપણી રોજી રોટી અથવા નોકરી અને બિઝનેસ સુધી ફેરફાર કરવો પડ્યો. કોવિડ 19 (COVID-19)ના લીધે કૂટનીતિના ક્ષેત્રમાં કામ કરનાર નેતાઓ અને નોકરશાહોને પણ પોતાની રીતભાતમાં બદલાવ કરવો પડ્યો જેમાં સતત યાત્રાઓ અને આમને સામનેની મુલાકાતો એકદામ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. પરંતુ કોરોના કાળમાં સીમાઓ સીલ થવાની સાથે-સાથે દેશી-વિદેશી યાત્રાઓ લાગેલા પ્રતિબંધ દુનિયાભરના રાજનેતાઓના કામ કરવાની રીત બદલી દીધું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વૈશ્વિક મહામારી બનેલા કોરોના વાયરસે દુનિયાભરના નેતાઓ અને રાજકારણીઓને પણ ઘરે બેસવા પર મજબૂર કરી દીધા તો તેમને પણ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઇન વેબિનાર દ્વારા પોતની બેઠકો અને વિભાગીય કાર્યોને પુરા કરવાની આદત નાખી છે. 


આ દરમિયાન ક્લેયર ડોટકોમ (klear.com) એ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સહિત વૈશ્વિક નેતાઓની રેકિંગને તેમની ટ્વિટર રીચના આધારે આંકવામાં આવ્યા છે. કોરોના કાળમાં જ્યારે નેતા સામ-સામે મુલાકાતો કરી, ભાષણ કરી શકતા નથી તો ટ્વિટરના માધ્યમથી તે કેટલા પ્રભાવી રીતે પોતાની વાત રાખી શકે છે? લોકો સાથે સંવાદ કરી શકે છે? તેમની વાત ફોલોઅર્સ વચ્ચે ક્યાં સુધી પહોંચી રહી છે. તેને વાસ્તવિક ટ્વિટર રીચ કહેવામાં આવી રહ્યું છે. આ આંકલન અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વિટર પર પોતાની પહોંચમાં મોટો વધારો નોંધાયો છે એટલે કે હવે તે ટ્વિટર પર બીજા સૌથી વધુ ફોલો કરનર નેતા છે. પર6તુ તેમના એક ટ્વિટની પહોંચ ફોલોઅર્સ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રંપ કરતાં વધુ છે. એટલે કે પીએમ મોદીની ટ્વિટર રીચ લગભગ સરેરાશ 40 મિલિયન (70) ટકા સુધી છે. 


ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા વધી છે તો તેમના એક ટ્વિટની રીચ હવે 40.8 મિલિયન છે. રીચ એટલે પહોંચના મામલે બીજા ક્રમ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump) છે જેમની ટ્રૂ રીચ હવે 20.3 મિલિયન છે. તો બીજી તરફ ભારતના વડાપ્રધન કાર્યાલય એટલે કે પીએમઓ ઇન્ડીયા (PMO) મિલિયન છે.  


પાકિસ્તાની પીએમ ઇમરાન ખાનની ટ્રૂ રીચ ફક્ત 7.5 મિલિયન છે. તો બીજી તરફ ઇંડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો કુલ 48 ટકા ફોલોવર્સ સાથે 6.5 મિલિયન લોકોને વધુ મનપસંદ નેતા છે. 


ટ્વિટર પર ફોલોવર્સ
માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ગ્રોથના મામલે ટ્રંપના 83.9 મિલિયન ફોલોઅર્સ છે એટલે કે તેમના ચાહનારોની સંખ્યા 33 ટકાનો વધારો થયો છે. તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હવે 60.1 મિલિયન ફોલોવર્સ છે એટલે કે તેમની આ પહોંચમાં 21 ટકાનો વધારો છે. 


આ સાથે જ ટ્રંપ ટ્વિટર પર દુનિયાના સૌથી પ્રભાવી નેતા બની ગયા છે. તેમના એક ટ્વિટને સરેરાશ 24 હજાર રિટ્વિટ મળે છે જે સાઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ અલ સઉદ કરતાં સામાન્ય બઢત પ્રાપ્ત થઇ છે. કિંગ સલમાનના એક ટ્વિટને 23,573 રીટ્વિટ મળે છે. 
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube