નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એક કવિતા દ્વારા નવા વર્ષનું સ્વાગત કર્યું છે. 2021ના શરૂઆતના સમયે તેમણે એક પ્રેરક કવિતા (Poem) લખી છે. જેને MyGovIndiaના ટ્વિટર હેન્ડલ પર શેર કરી છે. આ કવિતાનું શીર્ષક છે- 'અભી તો સૂરજ ઉગા હૈ'.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- હવે મકાન બનાવવા માટે ઈંટ-સિમેન્ટની જરૂર નથી, રમકડાંની જેમ જોડાઈ જશે બ્લોક


Corona પર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, દેશની પ્રથમ કોરોના વેક્સિનને મંજૂરી


કિસાનોને પણ આપી ટ્રિબ્યૂટ
કવિતાની સાથે શરે કરેલા વીડિયોમાં ફ્રન્ટલાઈન વર્કર્સ ડોક્ટરો, સૌનિકો, પોલીસ અને એટલું જ નહીં ખેડૂતોને પણ ટ્રિબ્યૂટ દીધી છે. પીએમ મોદીની આ કવિતામાં મહામારીના કારણે ઉભી થયેલા સંક્ટ અને તેના કારણે લોકોને થઈ રહેલી મુશ્કેલીનું વર્ણન છે.


PM મોદી આવતીકાલે IIM સંબલપુરના કાયમી કેમ્પસનો કરશે શિલાન્યાસ


આ ઉપરાંત પ્રધાનમંત્રીએ પણ ટ્વિટર દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. તેમણે લખ્યું, તમારે 2021ની શુભકામનાઓ! આ વર્ષ સારૂં સ્વાસ્થ્ય, આનંદ અને સમૃદ્ધિ લાવે. સાથે જ આશા અને કલ્યાણ લાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube