ગોવા, કર્ણાટકમાં રાજકીય ઉથલપાથલ બાદ મધ્યપ્રદેશ સરકારમાં સળવળાટ
ભાજપનાં નેતા નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, ગોવા કર્ણાટકનાં રસ્તે ચોમાસુ મધ્યપ્રદેશમાં આવી રહ્યું છે, વાતાવરણ ખીલશે
ભોપાલ : ગોવા અને કર્ણાટકમાં રાજ્ય સરકાર મુદ્દે ચાલી રહેલ રાજકીય ઉથલપાથલની અસર મધ્યપ્રદેશ સુધી પણ પહોંચી ચુકી છે. અહીં પણ કોંગ્રેસ ધારાસભ્યોની ગતિવિધિ પર બધાની નજર છે. કોંગ્રેસ ધારાસભ્યો શું કરી રહ્યા છે અને ક્યાં જઇ રહ્યા છે ? તે જાણવા માટે ન માત્ર કોંગ્રેસ ઉત્સુક છે પરંતુ ભાજપ પણ સક્રિય થઇ રહ્યું છે. જ્યારે એવા સમાચાર આવે છે કે કોંગ્રેસનાં એક નેતાએ અચાનક ડિનરનું આયોજન કર્યું છે. ખાસ ત્યારે તેમને કાં તો સરકારના કોંગ્રેસ ધારાસભ્ય છે અને સરકારને સમર્થન આપનારા અપક્ષ અને સપા, બસપા જેવી પાર્ટીઓનાં ધારાસભ્યોના મુદ્દાતો વધારે રસપ્રદ થાય છે.
આ સ્થળો પર AMU કેમ્પસ સ્થાપિત કરવા માટે નથી થયું કંઇ કામ: કોંગ્રેસ નેતા
ભાજપ ધારાસભ્ય અને મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારનાં કેબિનેટ મિનિસ્ટર રહેલા નરોત્તમ મિશ્રાએ જ્યારે આ વાત પર એક વ્યંગ કરતા જણાવ્યું કે, ગોવા અને કર્ણાટકનાં રસ્તે ચોમાસુ મધ્યપ્રદેશ આવી રહી છે અને ઝમઝમ વરસવાની સંભાવના છે તો વિધાનસભામાં એક નવી જીભાજોડી ચાલુ થઇ ચુકી છે. એવા પણ દાવાઓ થઇ રહ્યા છે કે, દાવત દ્વારા વિધાયકોની ઇમરજન્સી પરેડ કરાવીને સાબિત કરવાનો પ્રયાસ છે કે 121 ધારાસભ્યો એક સાથે છે અને મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર મજબુત છે.
લદ્દાખ: ભારતીય સીમામા ઘુસ્યા ચીની સૈનિક, બેનર અને ઝંડા લહેરાવ્યા
કોંગ્રેસમાં નેતૃત્વનું કોકડુ ઉકેલાશે, ટુંક સમયમાં થઇ શકે છે કાર્યવાહક અધ્યક્ષની જાહેરાત
મુખ્યમંત્રી કમલનાથે ડિનરના સવાલ અંગે પુછ્યું કે, મધ્યપ્રદેશમાંગોવા અને કર્ણાટક જેવી સ્થિતી નથી. ડિનર મુદ્દે ડિપ્લોમસી નથી. અમે ડિનર પર દિલ્હી મુદ્દે ચર્ચા કરી છે. ડિનરનું આયોજન કરનાર કમલનાથ કેબિનેટનાં હેલ્થ મિનિસ્ટર તુલસીકહે છે કે અમારા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા ભોપાલમાં હતા, ભોપાલમાં જ રાત્રી વિશ્રામ હતો એટલા માટે તેમની સાથે તમામ સાથીઓને ડિનરનું આયોજન કર્યું.