પ્રયાગરાજ: મૌની અમાસના દિવસે સોમવારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતી નદીના સંગમ સ્થાન પર હજારો સાધુ-સંતો સહિત કરોડો શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી રહ્યાં છે. 15 જાન્યુઆરીથી શરૂ થયેલા આ કુંભ મેળામાં મૌની અમાસ પર ત્રીજુ શાહી સ્નાન યોજવામાં આવ્યું છે. આ પહેલા પ્રથમ શાહી સ્નાન 14 જાન્યુઆરી મકસ સંક્રાંતિ પર અને બીજુ સ્નાન 21 જાન્યુઆરી પૌષ પૂનમ પર યોજાયું હતું.


વધુમાં વાંચો: CBIvsPolice: ધરણા પર બેઠેલા મમતા બેનરજી આખી રાત જાગ્યા, ભોજનની પણ ના પાડી દીધી


કોલકાતામાં હાઈવોલ્ટેજ ડ્રામા, મમતાના 'બંધારણ બચાવો' ધરણા ચાલુ, CBI આજે સુપ્રીમ જશે


દેશના અન્ય સમાચારા વાંચવા માટે અહીં ક્લિક કરો...