નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે અપરાધિક કેસોની સ્પીડી ટ્રાયલ માટે પ્રભાવી પગલાં ન લેવા બદલ આજે કેન્દ્ર સરકારની બરાબર ઝાટકણી કાઢી. જસ્ટિસ મદન બી લોકુરે કહ્યું કે તમે તમારું કામ તો બરાબર કરતા નથી અને પછી ન્યાયપાલિકાને ન્યાયમાં વિલંબ થવા બદલ દોષિત ઠેરવો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ લોકુરે કહ્યું કે 'વિચિત્ર છે! જ્યારે અમે સરકારને કહીએ છીએ કે તેમની પ્રાથમિકતા શું હોવી જોઈએ તો અમને કહેવામાં આવે છે કે અમે કેમ જણાવીએ છે'જસ્ટિસ લોકુરનો ઈશારો જ્યુડિશિલ એક્ટિવિઝમને લઈને સરકાર તરફથી થઈ રહેલી આલોચના તરફ હતો. 


(વિસ્તૃત જાણકારી માટે રાહ જુઓ)