Shani Rashi Parivartan 2023: જ્યોતિષના અનુસાર તમામ ગ્રહોમાં શનિ સૌથી ધીમી ગતિથી ચાલનાર ગ્રહ છે. વર્ષ 2023 ની શરૂઆતમાં શનિ ગ્રહ પોતાનું રાશિ પરિવર્તન કરવા જઇ રહ્યો છે. 17 જાન્યુઆરી 2023 ના રોજ શનિ રાશિ પરિવર્તન કરીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. એવામાં કેટલીક રાશિ પર શનિની મહાદશા સમાપ્ત થઇ જશે. સાથે જ કેટલાક લોકોને સંકટમાંથી મુક્તિ મળી જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધન રાશિ
તમને જણાવી દઇએ કે આ રાશિના ત્રીજા ભાવમાં શનિ ગોચર કરવા જઇ રહ્યો છે. આ રાશિવાળા પર ગત સાડા સાત વર્ષથી શનિની સાડાસાતી ચાલી રહી છે. એવામાં માનસિક અને શારીરિક તણાવમાંથી મુક્તિ મળી જશે. જીવનમાં આવનાર ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મળશે. આર્થિક પક્ષ મજબૂત થશે. નોકરીઓમાં પણ પદોન્નત્તિની સંભાવના છે. લાંબા સમયથી જે કામને કરવાનું વિચારી રહ્યા છે, તેમાં સફળતા મળશે. 


તુલા રાશિ
જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિ પંચમ ભાવમાં ગોચર કરવા જઇ રહ્યા છે. તેનાથી તેમને ઢનિ પનોતીમાંથી મુક્તિ મળી જશે. લાંબા સમયથી જે કામ માટે મહેનત કરી રહ્યા છે. તેમાં હવે સફળતા પ્રાપ્ત થશે. પારિવારિક જીવનમાં તાલમેલ સારો રહેશે. નોકરી અને બિઝનેસમાં પણ અપાર સફળતા મળશે. જો કોઇ વ્યક્તિ સાથે પાર્ટનરશિપમાં કામ કરવાનું વિચારી રહ્યા છો, તો આ અનુકૂળ સમય હશે. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube