2020ની શરૂઆતમાં જ 3 રાશિઓને શનિદેવ પજવશે, મોટા ઉતાર-ચઢાવ આવશે
ગણતરીના દિવસોમાં 2020નું વર્ષ (New Year 2020) આવી જશે. દર વર્ષની જેમ આ વર્ષે નવા વર્ષમાં પણ તમારી રાશિમાં મોટા ઉતાર-ચઢાવ આવવાના છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, આ વર્ષે શનિની (Shanidev) ચાલ બદલાશે અને ઢૈયા, સાડાસાતી (Shanidev Sadhesati) નો પ્રભાવ અન્ય રાશિઓ પર ભારે પ્રભાવી રહેશે. આ વર્ષે શનિ ગ્રહ 24 જાન્યુઆરીના રોજ ધન રાશિમાંથી પોતાની સ્વરાશિ મકરમાં ગોચર કરશે. 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી તે મકર રાશિમાં વક્રી રહેશે અને 27 ડિસેમ્બરના રોજ અસ્ત થશે. ધન અને મકર રાશિમાં પહેલા જ સાડા સાડીનો પ્રભાવ ચાલી રહ્યો હતો. હવે કુંભ રાશિ માટે સાડા સાતીનું પહેલુ ચરણ શરૂ થઈ જાય છે.
અમદાવાદ :ગણતરીના દિવસોમાં 2020નું વર્ષ (New Year 2020) આવી જશે. દર વર્ષની જેમ આ વર્ષે નવા વર્ષમાં પણ તમારી રાશિમાં મોટા ઉતાર-ચઢાવ આવવાના છે. જ્યોતિષ શાસ્ત્રના અનુસાર, આ વર્ષે શનિની (Shanidev) ચાલ બદલાશે અને ઢૈયા, સાડાસાતી (Shanidev Sadhesati) નો પ્રભાવ અન્ય રાશિઓ પર ભારે પ્રભાવી રહેશે. આ વર્ષે શનિ ગ્રહ 24 જાન્યુઆરીના રોજ ધન રાશિમાંથી પોતાની સ્વરાશિ મકરમાં ગોચર કરશે. 11 મેથી 29 સપ્ટેમ્બર સુધી તે મકર રાશિમાં વક્રી રહેશે અને 27 ડિસેમ્બરના રોજ અસ્ત થશે. ધન અને મકર રાશિમાં પહેલા જ સાડા સાડીનો પ્રભાવ ચાલી રહ્યો હતો. હવે કુંભ રાશિ માટે સાડા સાતીનું પહેલુ ચરણ શરૂ થઈ જાય છે.
પાકિસ્તાનના તીડોએ સાબરકાંઠાને પણ ન છોડ્યું, ઉત્તર ગુજરાતના 4 મોટા જિલ્લામાં તીડનો આતંક
- મેષ
મેષ રાશિના જાતતોને શનિથી ડરવાની જરૂર નથી. શનિની સાડા સાતીનો પ્રભાવ નહિ રહે.
- વૃષ
વૃષ રાશિના જાતકનુ વર્ષ 2020માં શનિની સાડા સાતીથી દૂર દૂર સુધી કોઈ સંબંધ નહિ હોય.
- મિથુન
કુંડલીમાં શનિની સાડા સાડી નથી.
- કર્ક
કર્ક રાશિના જાતકો પર શનિની સાડા સાડીનો પ્રભાવમાં નહિ આવે.
26 ડિસેમ્બરે અંબાજી-દ્વારકા મંદિરમાં આરતી-દર્શનનો બદલાયો છે સમય, ખાસ જાણી લેવો
- સિંહ
સિંહ રાશિના જાતકો પણ શનિના પ્રભાવમાં નહિ આવે.
- કન્યા
વર્ષ 2020માં કન્યા રાશિ પર શનિની સાડા સાતીની અસર નહિ થાય.
- તુલા
શનિની સાડા સાતીની અસર તુલા રાશિના જાતકો પર નહિ પડે.
- વૃશ્ચિક
વૃશ્ચિક રાશિના જાતકોની કુંડલી પર સાડા સાતીની પનોતી નહિ સતાવે.
B'day Special: વાજપેયીને હરાવવા નહેરુએ 2 કાર્ડનો ઉપયોગ કર્યો હતો, એક હતું bollywood અને બીજું...
- ધન
આ રાશિમાં શનિના સાડા સાતીનો પ્રભાવ રહેશે. શનિની સાડા સાતી આ રાશિમાં અંતિમ ચરણમાં છે.
- મકર
શનિનું ગોચર તમારી રાશિમાં જ થઈ રહ્યું છે. તેથી તમારા માટે આ વર્ષ શનિની સાડા સાતી બીજા ચરણમાં રહેશે.
- કુંભ
તમારી સાડા સાડીનું પ્રથમ ચરણ શરૂ થઈ ગયું છે. જે આગામી પાંચ વર્ષ સુધી કુંડલીમાં રહેવાનું છે.
- મીન
મીન રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડા સાતી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....