નવી દિલ્હી: નવરાત્રિ 2020 (Navratri 2020) આવતીકાલ શનિવાર એટલે કે, 17 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. નવરાત્રિના આ પાવન અવસર પર માં દુર્ગા સ્વર્ગથી ધરતી પર આવશે. હિન્દુ ધર્મમાં આ નવ દિવસ ખુબજ મહત્વપૂર્ણ હોય છે. તે દરમિયાન દેવીના નવ રૂપની પૂજા ધામધૂમથી કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભક્તોને મળે છે માતાનો આશીર્વાદ
નવરાત્રિમાં દરરોજ માં દુર્ગાના અલગ અલગ રૂપોની ઉપાસના કરવાથી ભક્તોને વિશેષ આશીર્વાદ મળે છે. જાણો માં દુર્ગાની પૂજા કરવાનું શુભ મુહૂર્ત, પૂજાની વિધી અને પૂજામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી વિશે.


આ પણ વાંચો:- એક મંદિર એવું.. જ્યાં મોટા મોટા નેતાઓને પણ પ્રવેશ કરતા લાગે છે જબરદસ્ત ડર!


કળશ સ્થાપનાનું મુહૂર્ત
17 ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રિમાં સવારે 6 વાગ્યાથી બપોર 12 વાગ્યા સુધી અલગ અલગ શુભ મુહૂર્તોમાં કળશ સ્થાપના કરી શકાય છે.


સવારે 6.10 થી 9.04 વાગે- અશ્વિન ઘટ સ્થાપના મુહૂર્ત
સવારે 9.04થી 10.32 વાગે- રાહુ કાળ મુહૂર્ત
સવારે 11.36થી બપોર 12.22 વાગે- અભિજીત મુહૂર્ત


કળશ સ્થાપનામાં કરો તેનો પ્રયોગ
નવારત્રિ દરમિયાન ઘર તેમજ મંદિરમાં કળશ સ્થાપિત કરવાની પરંપરા છે. કળશ સ્થાપના માટે તમારે આ વસ્તુની જરૂર પડશે.


આ પણ વાંચો:- નવરાત્રિમાં ઉપવાસ દરમિયાન જરૂરથી ખાઓ મખાના, દિવસભર રહેશે ઉર્જા


જવ માટે માટીનું વાસણ
જવ માટે સાફ કરેલી માટી
ઘટ સ્થાપન માટે માટીનું કળશ (સોના, ચાંદી અથવા તાંબાનું પણ હોઈ શકે છે)
કળશમાં ભરવા માટે ગંગાજળ
મોલી
અત્તર
આખી સોપારી
દુર્વા
કળશમાં મુકવા માટે કેટલાક સિક્કા
પંચરત્ન
અશોક અથવા આંબાના પાન
કળશ ઢાંકવા માટે ઢાંકણું
ઢાંકણા પર રાખવા માટે આખા ચોખા
નારિયેળ
નારિયેળ પર મુકવા માટે લાલ કપડું
ફૂલોની માળા


આ પણ વાંચો:- શક્તિની સાધનાથી પૂરી થશે તમારી ઇચ્છા, આ એક પૂજાથી પ્રસન્ન થશે જગદંબા


આચમન માટે સમાગ્રી અને વિધિ


1. आचमन के लिए जल लें. श्री दुर्गा देवी वस्त्रम समर्पयामि - वस्त्र, उपवस्त्र चढ़ाएं. श्री दुर्गा देवी सौभाग्य सूत्रम् समर्पयामि-सौभाग्य सूत्र चढाएं.
2. श्री दुर्गा-देव्यै पुष्पमालाम समर्पयामि- फूल, फूलमाला, बिल्व पत्र, दूर्वा चढ़ाएं.
3. श्री दुर्गा-देव्यै नैवेद्यम निवेदयामि- इसके बाद हाथ धोकर भगवती को भोग लगाएं.
4. श्री दुर्गा देव्यै फलम समर्पयामि- फल चढ़ाएं.
5. तांबुल (सुपारी, लौंग, इलायची) चढ़ाएं- श्री दुर्गा-देव्यै ताम्बुलं समर्पयामि. मां दुर्गा देवी की आरती करें.


આ પણ વાંચો:- આ વર્ષે લગ્નના ફક્ત 5 મુહૂર્ત જ છે બાકી, પછી લગ્ન માટે એપ્રિલ સુધી જોવી પડશે રાહ


મંત્ર સાથે પૂજા કરવાની વિધિ અને પૂજા સમાગ્રી


'श्री जगदम्बे दुर्गा देव्यै नम:।' दुर्गादेवी-आवाहयामि! - फूल, चावल चढ़ाएं.
'श्री जगदम्बे दुर्गा देव्यै नम:' आसनार्थे पुष्पानी समर्पयामि।- भगवती को आसन दें। श्री दुर्गादेव्यै नम: पाद्यम, अर्ध्य, आचमन, स्नानार्थ जलं समर्पयामि। - आचमन ग्रहण करें.
श्री दुर्गा देवी दुग्धं समर्पयामि - दूध चढ़ाएं.
श्री दुर्गा देवी दही समर्पयामि - दही चढ़ाएं.
श्री दुर्गा देवी घृत समर्पयामि - घी चढ़ाएं.
श्री दुर्गा देवी मधु समर्पयामि - शहद चढ़ाएं.
श्री दुर्गा देवी शर्करा समर्पयामि - शक्कर चढ़ाएं.
श्री दुर्गा देवी पंचामृत समर्पयामि - पंचामृत चढ़ाएं.
श्री दुर्गा देवी गंधोदक समर्पयामि - इत्र चढ़ाएं.
श्री दुर्गा देवी शुद्धोदक स्नानम समर्पयामि - जल चढ़ाएं.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube