Krishna Janmashatmi 2022: શું તમે જાણો છો કૃષ્ણના કેટલા નામ છે, માત્ર નામ જપ કરવાથી ભક્તોનો મળે છે આ સુખ
જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરીને અને વ્રત રાખીને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે. સાધકોનાં બધાં સપનાં પૂરાં થાય છે.
Janmashtami Night Puja: જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નિયમ પ્રમાણે પૂજા કરીને અને વ્રત રાખીને શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણના નામનો જાપ કરવાથી વ્યક્તિનો મોક્ષ થાય છે. સાધકોનાં બધાં સપનાં પૂરાં થાય છે.
શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો 8મો અવતાર છે. શ્રી કૃષ્ણને 108 નામોથી ઓળખાય છે. આ નામોનો જાપ કરવાથી જ વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. પ્રભુ પ્રસન્ન થયા બાદ કોઈનો પણ બેડો પાર થઈ શકે છે.
ભગવાન શ્રી કૃષ્ણના 108 નામ
અચલા- સ્થિર, પૃથ્વી સમાન
અચ્યુત - પરમાત્મા
અદ્દભુતહ- આશ્ચર્ય
આદિદેવ - પરમેશ્વર
અજન્મા- અનાદિ
અજયા- જેણે જીતી ના શકાય
અક્ષરા- અટલ
અમૃત- સુધા રસ
અનાદિહ- આદિરહિત
આનંદ સાગર- ક્ષીર સાગર
અનંતા- પૃથ્વી
અનંતજીત- અનંતના વિજેતા
અનયા- સારું
અનિરૂદ્ધા- બાધા રહિત
અપરાજિત- હાર્યું ના હોય
અવ્યુક્તા- કાચની જેમ સાફ
બાલ ગોપાલ- કૃષ્ણ
બલિ- પરમાત્મા
ચતુર્ભુજ- ચાર ભુજા ધારી
દાનવેંદ્રો- વરદાનોનો ભંડાર
દયાળું- દયાવાન
દયાનિધિ- દયાનો ખજાનો
દેવાધિદેવ- દેવતાઓનો ભગવાન
દેવકીનંદન- દેવકી પુત્ર
દેવેશ- દેવતાઓના રાજા ઈન્દ્ર
ધર્માધ્યક્ષ- ધર્મના અધ્યક્ષ
દ્વારકાધીશ- દ્વારકા નરેશ
ગોપાલ- ગઉના સ્વામી
ગોપાલપ્રિયા- ગઉ પ્રિય
ગોવિંદા- ભગવાન કૃષ્ણ
જ્ઞાનેશ્વર- જ્ઞાનના ભગવાન
હરિ- ભગવાન
હિરળ્યગર્ભા- પ્રદીપ્ત ગર્ભ
ઋષિકેશ- ઈન્દ્રિયોને નિયત્રિત કરનાર
જગદગુરુ- જગતના ગુરુ
જગદીશ- વિષ્ણુ
જગન્નાથ- ભગવાન (જગતના નાથ)
જનાર્ધના- ભગવાન કૃષ્ણ
જયંતહ- વિજેતા
જ્યોતિરાદિત્ય- ભગવાન કૃષ્ણની ચમક
કમલનાથ- કમલાના ભગવાન
કમલનયન- કમળની આંખો
કામ સાંતક- કંસનો વધ કરનાર
કંજ લોચન- કમલ સમાન
કેશવ- કન્હૈયા
કૃષ્ણ- ભગવાન
લક્ષ્મીકાંત- ભગવાન વિષ્ણ
લોક અધ્યક્ષ- ઈશ્વર
મદન- કામદેવ
માધવ- ભગવાન કૃષ્ણ
મધુસૂદન- વિષ્ણુ
મહેન્દ્ર- ઈન્દ્ર
મનમોહન- મનના મોહનાર
મનોહર- મન હરનાર
મયૂર- મોર
મોહન- મોહ લેનાર
મુરલીધર- શ્રીકૃષ્ણ
મુરલી મનોહર- બાંસુરી વાદક ભગવાન
નંદ ગોપાલ- ભગવાન કૃષ્ણ પિતાનું નામ
નારાયણ- ભગવાન
નિરંજન- નિર્ગુણ બ્રહ્મ
નિર્ગુણ- બ્રહ્મ
પદ્મહસ્તા- કમલધારી
પદ્મનાથ- વિષ્ણુ
પરબ્રહ્ન- સર્વોચ્ચ બ્રહ્મ
પરમાત્મા- વિષ્ણ
પરમ પુરુષ- પરમેશ્વર
પાર્થસારથી- ભગવાન કૃષ્ણ
પ્રજાપતિ- ભગવાન કૃષ્ણ
પુણ્ય- પવિત્ર
પુરુષોત્તમ- સર્વશ્રેષ્ઠ પુરુષ
રવિલોચન- વિષ્ણુ
સહસ્ત્રાકાશ- હજાર આંખોવાળા
સહસ્ત્રાજીત- સૃષ્ટિને જીતનાર
સહસ્ત્રપાત- હજાર પગવાળા ભગવાન
સાક્ષી- કાલચક્ર
સનાતન- સદા રહેનાર
સર્વજન- સાર્વિક
સર્વપાલક- પ્રસીદ પરમેશ્વર
સર્વેશ્વર- બધાના સ્વામી
સત્ય વચન- સચ
સત્યવ્રત- સત્ય માટે સમર્પિત
શંતહ
શ્રેષ્ઠ- પરમાત્મા
શ્રીકાંત- ભગવાન વિષ્ણુ
શ્યામ- ભગવાન
શ્યામસુંદર- સામની સુંદરતા
સુદર્શન- સરળતાથી જોનાર
સુમેધ- સર્વજ્ઞાની
સુરેશમ- દેવી દેવતાઓના ભગવાન
સ્વર્ગ પતિ- ઈન્દ્ર
ત્રિવિક્રમા- ભગવાન વિષ્ણુ
ઉપેન્દ્ર- વિષ્ણુ
વૈકુંઠનાથ- વૈકુંઠના ભગવાન
વર્ધમાન- સૃષ્ટિના રચયિતા
વાસુદેવ- વસુદેવના પુત્ર શ્રી કૃષ્ણ
વિષ્ણુ- ભગવાન
વિશ્વદક્શિનહ- પરમ પિતા પરમેશ્વર
વિષ્વકર્મા- બ્રહ્માંડના વાસ્તુકાર
વિશ્વમૂર્તિ- પુરા બ્રહ્માંડના રક્ષક
વિશ્વરૂપા- સાર્વભૌમિક રૂપ
વિશ્વાત્મા- વિષ્ણુ
વૃષપર્વ- ઈશ્વર
પદવેંદ્રા- યાદવ કબીલોના રાજા
યોગી-આત્મજ્ઞાની
યોગિનામ્પતિ- યોગિયોના સ્વામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube