નવી દિલ્હી: કોરોના (Corona Virus) નો આજે ફરીથી જાણે રાફડો ફાટ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 64,531 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 27,67,274 પર પહોંચ્યો છે. હાલ 6,76,514 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 20,37,871 લોકોએ કોરોનાને માત આપવામાં સફળતા મેળવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona ને ભારતમાં ચોક્કસપણે મળશે ધોબીપછાડ, દેશી કોરોના Vaccine પર આવ્યા મહત્વના સમાચાર


D614G: મલેશિયાથી મળી આવેલા કોરોનાના નવા સ્વરૂપે ભારતની ચિંતા વધારી!, ખાસ જાણો કારણ 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube