SSC JE 2022 ફાઈનલ આન્સર કી આજે કરાશે જાહેર, આ રીતે કરી શકશો ડાઉનલોડ
SSC JE 2022 final answer key: કમિશને જાહેરાત કરી છે કે SSC JE ફાઈનલ આન્સર કીની ડાઉનલોડ લીંક 21 ફેબ્રુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. ક્વોલિફાઈડ અને નોન ક્વોલિફાઈડ અરજદારોના n computer-based test (CBT) ના SSC JE માર્કેસ વેબસાઈટ પર 17 ફેબ્રુઆરી સુધીમાં બહાર પડશે.
ધી સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) SSC જૂનિયર એન્જિનિયર (SSC JE 2022) ની ફાઈનલ આન્સર કી આજે જાહેર કરવામાં આવશે. જેઓ SSC JE paper 1 examમાં બેઠા હતા તેઓ આ આન્સર કી ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પરથી ચેક કરી શકે છે.
કમિશને જાહેરાત કરી છે કે SSC JE ફાઈનલ આન્સર કીની ડાઉનલોડ લીંક 21 ફેબ્રુઆરી 2023 સુધી ઉપલબ્ધ રહેશે. ક્વોલિફાઈડ અને નોન ક્વોલિફાઈડ અરજદારોના n computer-based test (CBT) ના SSC JE માર્કેસ વેબસાઈટ પર 17 ફેબ્રુઆરી સુધીમાં બહાર પડશે.
ગત વર્ષે 14થી 16 નવેમ્બર દરમિયાન યોજાયેલી પરીક્ષામાં જે અરજદારો સામેલ થયા હોય તેઓ SSC JE results 2022 ને રજિસ્ટર્ડ આઈડી અને પાસવર્ડ દ્વારા ડાઉનલોડ કરી શકશે.
આ રીતે ડાઉનલોડ કરો SSC JE ફાઈનલ આન્સર કી
- સૌથી પહેલા SSC ની ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in પર જાઓ.
- “SSC Junior Engineer 2022 final answer key PDF download link” પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ નાખો.
- SSC JE 2022 ફાઈનલ આન્સર કી તમને સ્ક્રીન પર દેખાશે.
- આ આન્સર કી ડાઉનલોડ કરી લો અને ભવિષ્યમાં ઉપયોગ ખાતર કોપી સેવ કરી લો.
જૂનિયર એન્જિનિયર્સ એક્ઝામિનેશન 2022ની SSC JE descriptive paper (Paper-II) 26 ફેબ્રુઆરીના રોજ યોજાશે.
JEE Mainsના પહેલા સત્રનું પરિણામ થયું જાહેર, આ Direct Linkથી કરો ચેક
રાહુલ ગાંધી હવે ગુજરાતના આ શહેરથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા
ગુજરાતનું આ સ્થળ છે એકદમ ડરામણું, અહીં છે 'ભૂતોનો વાસ', સંભળાય છે ચિત્ર વિચિત્ર અવાજ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube