નવી દિલ્હીઃ દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. સરકારી આંકડા અનુસાર, અત્યાર સુધી 56,342 કોવિડ-19ના મામલા સામે આવી ચુક્યા છે. તેમાંથી 16,540 દર્દીઓ સ્વસ્થ થઈને ડિસ્ચાર્જ થયા છે જ્યારે 1866 લોકોના આ જીવલેણ વાયરસથી મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3390 નવા કેસ સામે આવ્યા તો 103 લોકોના મૃત્યુ થયા છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તો દિલ્હી અને ગુજરાતમાં પણ દરરોજ નવા-નવા કેસ નોંધાઇ રહ્યાં છે. જુઓ ભારતમાં કોરોના વાયરસના કેસની રાજ્યવાર સ્થિતિ


  રાજ્ય પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
1 આંદામાન નિકોબાર 33 33 0
2 આંધ્રપ્રદેશ 1,847 780 38
3 અરુણાચલ પ્રદેશ 1 1 0
4 આસામ 54 34 1
5 બિહાર 550 246 5
6 ચંદીગઢ 135 21 1
7 છત્તીસગઢ 59 38 0
8 દાદરા અને નગર હવેલી 1 1 0
9 દિલ્હી 5,980 1,931 66
10 ગોવા 7 7 0
11 ગુજરાત 7,012 1,709 425
12 હરિયાણા 625 260 7
13 હિમાચલ પ્રદેશ 46 38 2
14 જમ્મુ કાશ્મીર 793 335 9
15 ઝારખંડ 132 41 3
16 કર્ણાટક 705 366 30
17 કેરળ 503 474 4
18 લદાખ 42 17 0
19 મધ્યપ્રદેશ 3,252 1,231 193
20 મહારાષ્ટ્ર 17,974 3,301 694
21 મણિપુર 2 2 0
22 મેઘાલય 12 10 1
23 મિઝોરમ 1 0 0
24 ઓડિશા 219 62 2
25 પુડ્ડુચેરી 9 6 0
26 પંજાબ 1,644 149 28
27 રાજસ્થાન 3,427 1,596 97
28 તામિલનાડુ 5,409 1,547 37
29 તેલંગાણા 1,123 650 29
30 ત્રિપુરા 65 2 0
31 ઉત્તરાખંડ 61 39 1
32 ઉત્તરપ્રદેશ 3,071 1,250 62
33 પશ્ચિમ બંગાળ 1,548 364 151
  કુલ કોવિડ -19 દર્દીઓની સ્થિતિ 56,342 16,540 1,886

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર