જામીન અરજી પર ચીફ જસ્ટિસે પૂછ્યું- કૃષ્ણનો આજે જેલમાં જન્મ થયો હતો, તમે જેલ ઇચ્છો કે જામીન?
સુપ્રીમ કોર્ટમાં આજે એક જામીન અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું `કૃષ્ણ આજે જ જેલમાં પેદા થયા હતા, તમે જેલમાં રહેવા માંગો છો કે જામીન ઇચ્છો છો?`
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે એક જામીન અરજી પર સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે કહ્યું 'કૃષ્ણ આજે જ જેલમાં પેદા થયા હતા, તમે જેલમાં રહેવા માંગો છો કે જામીન ઇચ્છો છો?'
આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર સુપ્રીમ કોર્ટની 'દરિયાદિલી' જોવા મળી. ચીફ જસ્ટિસને પૂછ્યું કે બહાર જવા માંગો છો? ત્યારબાદ કોર્ટે જામીન આપી દીધા.
આ સાથે જ ચીફ જસ્ટિસે વકીલને કહ્યું કે સારું છે, તમારો ધર્મ સાથે વધુ લગાવ નથી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube