Sushma Swaraj ના Birthday પર પુત્રી Bansuri Swaraj નું ઇમોશન પોસ્ટ, કહ્યું- `કેક હવે લાગે છે ફીકી`
બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) એ ટ્વીટ કરીને કહ્યું `Happy Birthday માં...કેક હવે ફીકી લાગે છે. સ્નેહ અને કરૂણાનું માનવીય રૂપ સુષમા સ્વરાજ. આવો આપણે કોઇની મદદ કરીએ અને માતાન જન્મદિવસ સાથે ઉજવીએ.`
નવી દિલ્હી: આજે 14 ફેબ્રુઆરીના 2021 ના રોજ ભારતની પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપ (BJP) ની દિવંગત નેતા સુષમા સ્વરાજની જન્મ જયંતિ (Sushma Swaraj's Birthday) છે. સુષમા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) એ પોતાની માતાના જન્મદિવસના અવસર પર એક ઇમોશનસલ પોસ્ટ કરી અને લોકોમાંથી માતાનો જન્મદિવસ મનાવવાની અપીલ કરી.
બાંસુરી સ્વરાજ (Bansuri Swaraj) એ ટ્વીટ કરીને કહ્યું 'Happy Birthday માં...કેક હવે ફીકી લાગે છે. સ્નેહ અને કરૂણાનું માનવીય રૂપ સુષમા સ્વરાજ. આવો આપણે કોઇની મદદ કરીએ અને માતાન જન્મદિવસ સાથે ઉજવીએ.'
બાંસુરી સ્વરાજ પોતાની માતાના આજના દિવસે દુનિયામાં ન હોવાથી દુખી જોવા મળી. પોતાની સુષમા સ્વરાજના જન્મદિવસે એક જૂના ફોટા સાથે ટ્વીટ કર્યું. આ ફોટામાં સુષમા સ્વરાજની સાથે પુત્રી બાંસુરી સ્વરાજ પણ છે. એવું લાગી રહ્યું છે કે જન્મદિવસ પર કેક કાપતાં પહેલાં આ ફોટો ખેંચવામાં આવ્યો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube