શ્રીનગર: 26/11ની વરસી પર આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. Jammu Kashmir ના  Srinagarમાં એચએમટી વિસ્તારોમાં આતંકવાદીઓએ સુરક્ષાબળોને નિશાન બનતાવતાં ફાયરિંગ કર્યું છે. સમાચાર છે કે આ આતંકવાદી હુમલા ( Srinagar Terrorist Attack)માં બે જવાનો શહીદ થયા છે. સુરક્ષાબળોએ એચએમટી વિસ્તારમાં ઘેરાબંધી કરતાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ખુશીપોરામાં સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષબળોએ આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube