નવી દિલ્હી: ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)ના બે દિવસના ભારત પ્રવાસના બીજા દિવસની શરૂઆત પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને જિનપિંગ વચ્ચે સવારે કોવલમના તાજ ફિશરમેન્સ હોટલના કોવ રિસોર્ટમાં  વાતચીત સાથે થઈ. આ બેઠક કોઈ પણ પ્રતિનિધિમંડળ વગર થઈ હતી. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી સુધી બેસીને વાતચીત કરી. ત્યારબાદ બંને દેશોના પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક થઈ. પ્રતિનિધિમંડળ સ્તરની આ બેઠક દરમિયાન નિવેદન બહાર પાડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત-ચીન એક બીજાના મતભેદો  દૂર કરશે ત્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ભારતમાં સ્વાગતથી અભિભૂત છું. આ બેઠકમાં ચીન સાથે ભારતના 8 પ્રમુખ રણનીતિકારોએ વાતચીતમાં ભાગ ભજવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત ચીન મતભેદને દૂર કરીશું- PM મોદી, રાષ્ટ્રપતિ જિનપિંગ બોલ્યા- સ્વાગતથી અભિભૂત છું...


આવો જાણીએ આ કોણ 8 ટોચના અધિકારીઓ હતાં જેમણે પીએમ મોદી સાથે શી જિનપિંગ અને ચીની પ્રતિનિધિમંડળ સાથે મહત્વની બેઠક કરી. 


1. વિદેશ મંત્રી ડો.એસ જયશંકર


2. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...