PAKની નાપાક હરકત કેમેરામાં કેદ, ભારતમાં ઘૂસવાના પ્રયાસમાં લગભગ 300 આતંકી
પાકિસ્તાન (Pakistan) તેની હરકતોને લઇ ક્યારે સુધરવાનું નથી. બોર્ડર પારથી આતંકી (Terrorists) ભારતમાં ઘૂસવાનો પ્રયાસમાં છે. LoC પર અઢી સોથી ત્રણ સો આતંકી હાજર છે. પાકિસ્તાન કેરન સેક્ટરમાં હથિયાર મોકલી રહ્યું છે, પણ અમારી સેના તેના નાપાક ઈરાદાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) તેની હરકતોને લઇ ક્યારે સુધરવાનું નથી. બોર્ડર પારથી આતંકી (Terrorists) ભારતમાં ઘૂસવાનો પ્રયાસમાં છે. LoC પર અઢી સોથી ત્રણ સો આતંકી હાજર છે. પાકિસ્તાન કેરન સેક્ટરમાં હથિયાર મોકલી રહ્યું છે, પણ અમારી સેના તેના નાપાક ઈરાદાને નિષ્ફળ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.
આ પણ વાંચો:- Jammu Kashmir: કુલગામમાં પોલીસ અને સુરક્ષાદળે ઠાર માર્યા બે આતંકવાદી
સેટેલાઈટમાં કેદ તસવીરમાં તે સ્પષ્ટ જોઈ શકાય છે કે, બોર્ડર પર 250થી વધારે આતંકી લોન્ચપેડ પર હાજર છે. પાકિસ્તાન ભારતમાં આતંકીઓને ઘૂસાડવાનો સતત પ્રયત્ન કરી રહ્યું છે. પરંતુ આપણી સેના તેમને ક્યારે સફળ થવા દેતી નથી.
ભારત-ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠક પહેલા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક
અથડામણમાં બે આતંકી ઠાર
આ પહેલા આજે સવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા. જો કે, બંને આતંકીઓની હજી સુધી ઓળખ થઈ શકી નથી. હાલ ઓપેશન ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube