USA Visa: અમેરિકાના વિઝા માટે લાંબા સમયથી રાહ જોઇ રહેલા ભારતીયો માટે ખુશીના સમાચાર છે. અમેરિકા ચાલુ વર્ષ રેકોર્ડ 10 લાખથી વધુ વિઝા ઇશ્યૂ કરશે. આ ઉપરાંત તે સ્ટુડન્ટ વિઝા અને વર્ક વિઝાને પ્રધાન્ય આપશે. વર્ક વિઝાને રિન્યૂ કરવા માટે પણ ભારતના લોકોએ આ વર્ષના અંત ભાગથી ભારતમાં આવવું પડશે નહીં અને અમેરિકામાંથી વિઝા રિન્યુ કરાવી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાસ કરીને દરેક ગુજરાતી માટે USA જવું એક સપનું હોય છે. આ માટે તેઓ કંઈ પણ કરવા માટે તૈયાર હોય છે. સૌથી વધુ ક્રેઝ પાટીદારોમાં છે અને હવે સમય બદલાઈ રહ્યો છે. ગુજરાતીઓ પૈસા ખર્ચીને ખોટા રસ્તે પણ અમેરિકા પહોંચવા હંમેશાં તૈયાર હોય છે. એ માટે લેભાગુ એજન્ટો પણ તૈયાર બેઠા હોય છે. હવે જે કાયદેસર રીતે નિયમોને આધિન જવા માગે છે એમના માટે એક ખુશખબર આવી છે કે અમેરિકાએ વિઝા માટે વેઇટિંગ સમય એક હજારથી ઘટાડી ૫૮૦ દિવસ કરી દીધો છે. આ એક સૌથી મોટા સમાચાર છે. કોરોનાકાળમાં બેકલોગ વધતા સમસ્યા નિવારવા શ્રેણીબદ્ધ પગલાં લેવા વિચારણા કરાઈ રહી છે. જે અંતર્ગત આ નિર્ણય લેવાયો છે. 


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો
આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન
આ પણ ખાસ વાંચોઃ  12 મા પછી શું કરવું? જાણો આ કોર્સ કરનારને કંપનીઓ સામે ચાલી આપે છે ઉંચો પગાર!


અમેરિકી સરકાર એમ્બેસી અને દૂતાવાસના સ્ટાફની સંખ્યામાં વધારો કરવા જઈ રહી છે. રિન્યુઅલ વિકલ્પો H-1B, હાલમાં વિઝા માટેની H-4, L-1 અને L-2 વિઝાધારકો માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં વિઝાની એપોઇન્ટમેન્ટ માટે દોઢથી બે વર્ષ રાહ જોવી પડે છે. જેના સમયગાળામાં સરકારે ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. 


આ પણ ખાસ વાંચોઃ  'ઓફિસ બોલાવી ફાઈનાન્સરે મને...! આ પહેલાં અભિનેતાએ અભિનેત્રીને બતાવ્યું હતું ગુપ્તાંગ આ પણ ખાસ વાંચોઃ  કપડાં કાઢી લોકોના પડખા ગરમા કરવા લાગી આ હીરોઈનો! સેક્સ રેકેટે બરબાદ કર્યું કરિયર


કામદારો માટેના વિઝા એ બન્ને દેશો માટે મહત્ત્વ પૂર્ણ બની રહેશે. તાજેતરની છટણીમાં નોકરી પ્રોફેશનલ્સ અંગેના સવાલના જવાબમાં ગુમાવનારા ભારતીય H-1B આઇટી તેમણે કહ્યું હતું કે હોમલેન્ડ સિક્યોરિટી વિભાગે તાજેતરમાં આ મુદ્દે કેટલીક નવી માહિતી જારી કરી છે. તેમાં નોકરી ગુમાવારા લોકોએ તેમના વિઝા સ્ટેટસમાં ફેરફાર માટે શું કરવું જોઇએ તેની વિગતો છે. ભારત અને અમેરિકાના સંબંધોના અમેરિકાના બંને પક્ષો તરફથી સમર્થન વિઝા રિન્યુઅલ સુવિધા ફર મળતું હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં ખરેખર ઘણો મજબૂત ડાયાસ્પોરા છે. 


આ પણ ખાસ વાંચોઃ  બેડ પર બાદશાહ બનવાની લ્હાયમાં તકલીફમાં મુકાશો 'ભઈ'! ભારે પડશે 'રાતની રમત' આ પણ ખાસ વાંચોઃ  Physical Relationship: સેક્સ દરમિયાન સૌથી વધારે કઈ બાબતો પર હોય છે પુરુષોનું ધ્યાન? આ પણ ખાસ વાંચોઃ  Hotel Room માં હલાળાં કરતા પહેલાં આટલું વાંચી લેજો, નહીં તો વાયરલ થશે ઉગાડા વીડિયો


30 વર્ષોથી આપણા વર્ષના અંત ભાગમાં આ સુ સંબંધોને દાયકાઓથી અમેરિકામાં રહેતા ભારતીય અમેરિકાનો વેગ આપી રહ્યાં છે. B1 (બિઝનેસ) અને B2 (ટૂરિસ્ટ) શ્રેણી હેઠળ અરજી કરે છે તેવા લોકોએ લાંબા વેઇટિંગ પીડિયનો સામનો કરવો પડે છે. અમેરિકામાં જતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં ભારત હવે બીજા ક્રમે છે. જેની પ્રોસેસ પણ હવે વધારે ઝડપી બનાવવામાં આવશે.


આ પણ ખાસ વાંચોઃ  Mukesh Ambani ની બાજુમાં કોનું ઘર છે? નામ જાણીને ચોંકી જશો કે કોણ છે અંબાણીના પડોશી? આ પણ ખાસ વાંચો:  તમારા ઘરમાં પડેલાં ચોખા હવે તમને દર મહિને કરાવશે 50 હજારની કમાણી, જાણો કેવી રીતે


H-1B અને L જેવા વર્ક વિઝાને પ્રાથમિકતા:
અમેરિકા H-1B અને જેવા વર્ક વિઝાને પણ પ્રાધાન્ય L " આપી રહ્યા છે. આવા વિઝાની ભારતના આઇટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ હોય છે. H-1B વિઝા નોન- ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને વિદેશી કામદારોને નોકરી આપવાની મંજૂરી આપે છે. અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર હજારોની સંખ્યામાં કામદારાને નોકરી પર રાખે છે.


આ પણ ખાસ વાંચોઃ  ડાયરેક્ટર કટ કહ્યું છતા હીરોઈન હોઠથી હોઠ મિલાવીને હીરોનો રસ લેતી રહી, વીડિયો વાયરલ આ પણ ખાસ વાંચોઃ  અક્ષયની પત્નીને ડિરેક્ટરે કહ્યું તું અંદર કંઈ પહેર્યા વિના ઝરણા નીચે ઉભી રહી જા...!


ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ સુવિધા ચાલુ કરાશે:
કેટલાંક પિટિશન આધારિત નોન ઇમિગ્રન્ટ વર્ક વિઝા કેટેગરી માટે અમે કેટલીક શરતોને આધીન ડોમેસ્ટિક વિઝા રિન્યુઅલ સુવિધા ફરી ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી અમેરિકામાં હાજર હોય તેવા લોકોએ વિઝા રિવ્યૂ કરાવવા માટે વિદેશ જવું પડશે નહીં. અમે આ વર્ષના અંત ભાગમાં આ સુવિધા ચાલુ કરવાની યોજના બનાવી છે. તેનાથી વિઝા રિન્યૂ કરવા માટે વિદેશમાં મુસાફરી કરવાની આવા અરજદારોને જરૂર પડશે નહીં.


આ પણ ખાસ વાંચોઃ  ભાભી આખો દિવસ મોબાઈલમાં શું જોયા કરે છે? જાણીને 'ભઈ'ને પણ લાગશે ઝટકો
આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...
​આ પણ ખાસ વાંચોઃ  'કાકા' જોડે હતું અંબાણી પરિવારની વહુનું લફરું! બોલો, એક જ બ્રશથી બન્ને કરતા હતા દાતણ