નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓગષ્ટ એટલે કે આજે રાત્રે 9 વાગ્યે ડિસ્કવરી ચેનલનાં સ્પેશ્યલ શો Man Vs Wild માં બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતા જોવા મળશે. મેન વર્સેઝ વાઇલ્ડના સ્પેશ્યલ એપિસોડનાં હોસ્ટ બેયર ગ્રિલ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વ્યક્તિનાં કેટલાક અનોખા પાસાઓ સામે આવ્યા છે. આ શો પર્યાવરણ પરિવર્તન સંબંધિત મુદ્દાઓ મુદ્દે જાગૃતી લાવશે. ચેનલનાં એક નિવેદન અનુસાર આ વિશેષ એપિસોડ, સાહસી વડાપ્રધાન મોદીની કેટલાક મુદ્દાઓને બહાર લાવશે.


ચીન પણ પાક.ની પડખેથી ખસ્યું: કાશ્મીર વિવાદ શાંતિથી ઉકેલવાનું કહી છેડો ફાડ્યો 
ભારતના જિમ કાર્બેટ નેશનલ પાર્કમાં શૂટ કરવામાં આવ્યું છે. આ એપિસોડનું પ્રીમિયર ટીવી પર 12 ઓગષ્ટે પણ ભારતીય સમય અનુસાર રાત્રે 9 વાગ્યે હશે અને તેને સમગ્ર વિશ્વમાં 180 થી વધારે દેશોમાં ડિસ્કરવરી નેટવર્કનાં ચેનલો પર દેખાડવામાં આવશે. શો મુદ્દે બેયર ગ્રિલ્સે એક ટ્વીટ કર્યું છે, જેમાં તેમણે લોકોને આ સ્પેશ્યલ શો જોવાની અપીલ કરી છે. હવે વડાપ્રધાન મોદીએ ગ્રિલ્સનાં ટ્વીટ પર રિપ્લાઇ કરતા પોતાનાં જજ્બાત વહેંચ્યા છે. 


સ્વાતંત્ર સમારંભમાં ભાગદોડ, UP ભાજપ અધ્યક્ષની આંગળી કપાઇ ગઇ
VIDEO: જહાજ આગની જ્વાળામાં લપેટાયું, 29 ક્રુ મેમ્બર્સ પાણીમાં કૂદી પડ્યાં, એક ગુમ 
વડાપ્રધાન મોદીએ પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, પ્રકૃતિમાંની વચ્ચે, પર્યાવરણ સંરક્ષણ અને ગ્લોબલ વોર્મિંગ પર પ્રકાશ પાડવા માટે ભારતનાં સધનનાં જંગલોમાં સારું બીજુ શું હોઇ શકે છે. આજે રાત્રે 9 વાગ્યે જરૂર જુઓ. વડાપ્રધાન મોદીનાં ટ્વીટનાં પહેલા સ્પેશ્યલ એપિસોડનાં હોસ્ટ બેયર ગ્રિલ્સે પોતાનાં ટ્વીટમાં કહ્યું કે, આજે રાત્રે Man Vs Wild માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મારી યાત્રા જુઓ. પૃથ્વીનું સંરક્ષણ કરવા અને ક્યારે પણ હાર નહી માનનરા ભાવના સાથે શાંતિ અને ઉત્સાહને ઉત્તેજન આપો અને આપણે બધા જ સાથે મળીને ઘણુ બધુ કરી શકીએ છીએ. શોનો આનંદ ઉઠાવો.