Viral Video: માતાએ દેસી સ્ટાઈલમાં ઉતાર્યું દીકરી પર ચડેલું `પ્રેમનુ ભૂત`, જોઈને હસી હસીને બેવડા વળી જશો
Girlfriend Boyfriend Funny Video: એવું કહેવાય છે કે પ્રેમ કરનારા લોકો દુનિયાથી ડરતા નથી. પરંતુ માતાપિતાથી તો ચોક્કસ વાત છૂપાવતા હોય છે. પરંતુ ગમે તેટલું કરે તો પણ માતા પિતાથી લાંબા સમય સુધી આવી વાતો છૂપી રહી શકતી નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો આજકાલ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Girlfriend Boyfriend Funny Video: એવું કહેવાય છે કે પ્રેમ કરનારા લોકો દુનિયાથી ડરતા નથી. પરંતુ માતાપિતાથી તો ચોક્કસ વાત છૂપાવતા હોય છે. પરંતુ ગમે તેટલું કરે તો પણ માતા પિતાથી લાંબા સમય સુધી આવી વાતો છૂપી રહી શકતી નથી. સોશિયલ મીડિયા પર એક વીડિયો આજકાલ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મમ્મી દેસી સ્ટાઈલથી પુત્રીના પ્રેમનું ભૂત ઉતારતી જોવા મળી રહી છે. વીડિયો જોઈને તમે પણ હસી હસીને બેવડા વળી જશો.યૂઝર્સ પણ પોતાના રિએક્શન આપી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી ફોન પર તેના બોયફ્રેન્ડ સાથે વાત કરી રહી છે. ત્યાં અચાનક તેની માતા આવી જાય છે. છોકરીની માતા પૂછે છે કે કોની સાથે વાત કરે છે, કોણ છે આ બાબુ. છોકરી કોઈ જવાબ આપી શકતી નથી. ત્યારબાદ મમ્મી ખુબ ધુલાઈ કરે છે અને કહે છે કે ખાવું નથી, બાબુ બનવું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સૌરભ મિશ્રા કરીને એક યૂઝરે શેર કર્યો છે. વીડિયોને કેપ્શન સાથે લખ્યું છે કે આ તો સાચે રિયલમાં મોયે મોયે જેવું થઈ ગયું. વીડિયો પર લોકો પણ પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકોના પ્રતિભાવો પણ જોવા મળી રહ્યા છે. આ તો બધા સાથે થતું જ હશે. એક અન્ય યૂઝરે લખ્યું કે મોટાભાગના ઘરોમાં આ થતું નથી. એક યૂઝરે લખ્યું કે ખુબ જ મજેદાર વીડિયો.
Viral Video: मां ने देसी स्टाइल में छुड़ाया बेटी के प्यार का नशा, रंगे हाथ पकड़ा और कर दी जबरदस्त धुनाई, देखें मजेदार वीडियो