Watch: હાય લા! આ શું? રમરમાટ દોડતી બાઈક પર બે છોકરીઓએ કર્યું તસતસતું ચુંબન, Video વાયરલ
Girl Kissing Viral Video: ચાલુ બાઈક પર પ્રેમનું જાહેરમાં પ્રદર્શન કરતા કપલ્સના અનેક વીડિયો આપણે જોયા છે. પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. છોકરીઓ સુરક્ષાના તમામ નિયમો નેવે મુકીને એકબીજાને ચૂમતી અને ગળે લગાવતી જોઈ શકાય છે.
Girl Kissing On Bike Video: ચાલુ બાઈક પર પ્રેમનું જાહેરમાં પ્રદર્શન કરતા કપલ્સના અનેક વીડિયો આપણે જોયા છે. પરંતુ હવે એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને લોકોના હોશ ઉડી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર ઘૂમી રહ્યો છે જેમાં બે છોકરીઓ પૂરપાટ ઝડપે દોડતી બાઈક પર એકબીજાને લિપલોક કરતા જોઈ શકાય છે. વાયરલ વીડિયોમાં બંને છોકરીઓ ચાલુ બાઈક પર એકબીજાની સામે મોઢું કરીને બેઠી છે. જેમ જેમ બાઈક રસ્તા પર જઈ રહી છે તેમ તેમ છોકરીઓ સુરક્ષાના તમામ નિયમો નેવે મુકીને એકબીજાને ચૂમતી અને ગળે લગાવતી જોઈ શકાય છે.
બે છોકરીઓનો કિસિંગ વીડિયો વાયરલ
જો કે આ આ જગ્યા કઈ છે તે હજુ સામે આવ્યું નથી. પણ બાઈકની નંબર પ્લેટ જોઈને તે વીડિયો તમિલનાડુમાં ક્યાંક શૂટ કરાયો હશે. ઈન્સ્ટાગ્રામ પર ઘંટા દ્વારા શેર કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 2.6 મિલિયન વ્યૂઝ અને લગભગ 80,000 લાઈક્સ મળી ચૂક્યા છે. જેમ કે તમે વીડિયોમાં જોઈ શકો છો કે બે છોકરીઓ બાઈક પર એકબીજાની સામે બેઠી છે અને પૂરપાટ ઝડપે ગાડી દોડી રહી છે. કોઈએ બાજુમાંથી સાર થતા આ સીનને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો. બાઈકના હેન્ડલને હાથ લગાવ્યા વગર છોકરીઓ ગાડી ચલાવી રહી છે અને આ દરમિયાન બંનેએ એકબીજાને કિસ કરી.
લોકોની પ્રતિક્રિયા
બે છોકરીઓના આ કિસિંગનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે લોકોના હોશ ઉડી ગયા. ઈન્ટરનેટ પર વાયરલ થનારા આ વીડિયોને જોઈને લોકોએ અનેક પ્રકારની પ્રતિક્રિયા આપી છે. આ વીડિયો કેટલાય ઈન્ટરનેટને પસંદ નથી આવ્યો, જેમણે રસ્તા પર તેના અસંવેદનશીલ દ્રષ્ટિકોણ માટે બે છોકરીઓને નિશાન બનાવી છે. એક અન્ય યૂઝરે લખ્યું કે આના પછીનો સીન તો દેખાડો ભાઈ. જ્યારે બંને રોડના કિનારે ભીના થયેલા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube