Panna Tiger Reserve: VIDEO વાઘણને સામે જોઈને ઝાડ પર ચઢી ગયો દીપડો, નીચે ઉતર્યો તો ફરીથી કર્યો ઘેરાવો
Wildlife Amazing Video: ટૂરિસ્ટ ગાઈડ મનોજ દ્વિવેદીએ જણાવ્યુ કે જંગલમાં પ્રાણીઓની સંતાકૂકડીનો ખેલઅવારનવાર જોવા મળે છે, પરંતુ આ પ્રકારનો ખેલ પહેલીવાર જોવા મળ્યો છે.
Panna Tiger Reserve: રાકેશ શર્મા, પન્ના. પન્ના ટાઈગર રિઝર્વ પાર્કમાં ઘણીવાર એવા દુર્લભ વીડિયો વાયરલ થાય છે જેને જોઈને બે મિનિટ માટે આપણો જીવ તાળવે ચોંટી જાય. આવો જ એક વીડિયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાઘણ સામે આવતાની સાથે જ દીપડો બિલાડીની જેમ બી જાય છે અને પોતાનો જીવ બચાવવા ઝાડ પર ચઢી જાય છે.
દીપડો ઝાડ પર ચઢી જાય છે છતાં પણ, વાઘણ તેનો પીછો નથી છોડતી. દીપડાની રાહ જોઈને વાઘણ ત્યાં જ આગળ રસ્તામાં વચ્ચોવચ બેસી જાય છે. ઘણો સમય વિત્યા બાદ દીપડાને ઝાડ પરથી રફુચક્કર થવામાં ભલાઈ લાગે છે. પરંતુ ઘાત લગાવીને બેસેલી વાઘણ તેને ઘેરી લે છે. જીવ પર જોખમ આવી જતા દીપડો વાઘણની આગળ પગે પડીને આળોટી આળોટીને દયાની ભીખ માગે છે. દીપડાના આત્મ સમર્પણથી પ્રભાવિત થયેલી વાઘણ દીપડાને બક્ષી દે છે.
આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી
પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો: LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube