Farmers Protest: ખેડૂત આંદોલનમાં પડી ફૂટ, બે સંગઠનો પાછી પાની, ખેડૂત આંદોલનને ખતમ કરવાની જાહેરાત
અખિલ ભારતીય ખેડૂત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ વીએમ સિંહ (VM Singh)એ કહ્યું કે તે આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યા છે. આ ઉપરાંત ભાનૂ જૂથએ પણ ખેડૂત આંદોલનને ખતમ કરવાની જાહેરાત કરી છે.