નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) અને હરિયાણા (Haryana) વિધાનસભા ચૂંટણી (Assembly Elections 2019) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયુ છે. આ સાથે જ દેશના 18 રાજ્યોની 51 વિધાનસભા બેઠકો અને બે લોકસભા બેઠકો માટે પણ પેટાચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી LIVE: નીતિન ગડકરી, પીયૂષ ગોયલ અને અજીત પવારે કર્યું મતદાન


પીએમ મોદીએ કહ્યું કે હું મતદારોને અપીલ કરું છું કે તેઓ લોકતંત્રના આ પર્વમાં આગળ આવીને ભાગ લે. મને આશા છે કે યુવાઓ મોટી સંખ્યામાં મતદાન કરશે. પીએમ મોદીએ એક ટ્વીટ મરાઠી ભાષામાં પણ કરી અને મતદારોને મત આપવા માટે અપીલ કરી. 


Haryana Elections Voting LIVE: યોગેશ્વર દત્ત-કુમારી શૈલજાએ કર્યું મતદાન, બાદશાહપુરમાં EVM ખોટકાયું


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...