Climate Change Impact In October : તમે અત્યાર સુધી ન જોયો હોય એવો ઓક્ટોબર મહિનો આ વર્ષે જોવા મળશે. કારણ કે, આ મહિનામાં વરસાદ અને ભયંકર ગરમી એકસાથે ત્રાટકશે. છેલ્લા ત્રણ મહિનામાં ભારે વરસાદ બાદ આ મહિને પણ દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદની શક્યતા છે. એક તરફ ચોમાસું વિદાય લઈ રહ્યું છેછે. મતલબ કે ચોમાસાની વિદાયનો સમય વધી ગયો છે. તેનું કારણ લો પ્રેશર સિસ્ટમ વારંવાર રચાય છે. આવા વરસાદને કારણે ઉનાળામાં વાવેલા પાકને નુકસાન થઈ શકે છે. જેની લણણીનો સમય આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરમાં વધુ ગરમી પડશે 
હવામાન શાસ્ત્રીઓનો અંદાજ અને ગણતરી છે કે આ વખતે ઓક્ટોબરમાં સમગ્ર દેશમાં સરેરાશ કરતાં વધુ વરસાદ પડશે. ગરમી પણ વધુ રહેશે. જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદ થયો હતો. જે આ વખતે ઓક્ટોબરમાં પણ થશે. હવામાન વિભાગના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ આ વાતનો ખુલાસો કર્યો છે.


બાબા વેંગાની આ ભવિષ્યવાણી 3 મહિનામાં સત્ય સાબિત થશે, ત્રીજું વિશ્વયુદ્ધ આ તારીખે થશે