Wedding News:  લગ્નમંડપમાં વરરાજા અને દુલ્હન (Bride Groom) થોડાક કલાકો એક સાથે પસાર કરવાના હોય છે અને તેના પછી બન્ને આખા જીવન માટે એકબીજાના બંધનમાં જોડાઈ જાય છે. મંડપમાં જ્યારે પણ વરરાજા અને દુલ્હન (Bride Groom News) એક સાથે હોય ત્યારે પંડિતજી પણ તેમની સાથે હોય છે. ભારતીય રીતિ-રિવાજો પ્રમાણે સાત ફેરા લેવામાં આવે છે. લગ્નની વિધિમાં લગભગ 2થી 3 કલાકનો સમય લાગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લગ્ન મંડપમાં વરરાજા અને દુલ્હન વચ્ચે થઈ બોલાચાલી
વરરાજા અને દુલ્હન (Bride Groom) પોતાના જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યા હોય છે ત્યારે પંડીતજી તેમના પોતાના મંત્રથી બન્નેને સમજાવે છે કે કેવી રીતે એ આખુ જીવન એક બીજાનો સાથ આપશે.

TV-ફ્રીજ કેટલી ખર્ચ કરે છે વિજળી, આ પ્રકારે સરળતાથી લગાવો હિસાબ


મંત્રોચ્ચાર સમય વરરાજાએ કર્યું કઈક આવું
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે પંડિતજી મંત્રોચ્ચાર કરી રહ્યા હોય છે અને તેમની સામે વરરાજા અને દુલ્હન બેઠા હોય છે. ત્યારે જ કઈક એવી વાત થાય છે કે વરરાજા પોતાની બન્ને હથેળીથી ઘણા બધા ચોખા ઉઠાવીને દુલ્હનના ચહેરા પર ફેંકી દે છે. આ જોઈ પંડિતજી ગભરાયા અને તેમને હાથ પકડીને વરરાજાને રોક્યા. આટલું જ નહીં વરરાજાની આ હરકત પક દુલ્હનને ગુસ્સો આવતા તેને ચોખા લઈને વરરાજાના મોં પર ફેંકી દીધા. આ દરમિયાન ફરીથી પંડિતજી દુલ્હનને રોકવાનો પ્રયત્ન કરે છે.



સોશિયલ મીડિયા પર લગ્નનો વીડિયો વાયરલ
વરરાજા અને દુલ્હન વચ્ચેની આ મસ્તી મજાક દરેકને ખૂબ પસંદ આવી. ઈન્સ્ટાગ્રામ (Instagram Reels) પર વેડિંગ સૂત્રાના એકાઉન્ટથકી આ વીડિયો જેવો જ અપલોડ કરવામાં આવ્યો એવો જ  લગભગ 55 હજાર લોકોએ જોયો અને લાઈક કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube