નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે માલદીવ સાંસદ (પીપલ્સ મજલિસ)ને સંબોધિત કર્યા. આતંકવાદ મુદ્દે વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન અને ચીનનું નામ ન લેતા નિશાન સાધ્યું. હાલનાં સમયમાં આતંકવાદને સૌથી મોટો પડકાર ગણાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દરેક વ્યક્તિ માટે ખતરો છે. ભાષણાં વડાપ્રધાન મોદીએ માલદીવ અને ભારતનાં સંબંધોને મજબુત કરવા અંગે પણ જોર આપ્યું. જાણો વડાપ્રધાન મોદીનાં ભાષણની 10 મહત્વની વાતો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવાઇ યાત્રા કરનારા માટે ચોંકાવનારા સમાચાર, 1 જુલાઇથી મોંઘી થશે મુસાફરી
1. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદીઓએ પોતાની બેંક નથી હોતી અને ન તો હથિયારની ફેક્ટરી. ત્યારે પણ તેમને પૈસા અને હથિયારો ભરપુર પ્રમાણમાં હોય છે. અહીં આ બધુ જ ક્યાંથી પ્રાપ્ત કરે છે. કોણ તેમને આ સુવિધાઓ આપે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ અંગે એક ગ્લોબલ કોન્ફરન્સિંગ થવું જોઇએ.


બંગાળમાં 17 પાર્ષદોએ પાટલી બદલી, ભાજપે તૃણમુલની વધારે 1 સીટ છીનવી લીધી
2. વડાપ્રધાને કહ્યું કે, કેટલાક લોકો હજી પણ ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટમાં ફરક કરવાની ભુલ કરી રહ્યા છે. પાણી હવે માથા પરથી વહી રહ્યું છે. આતંકવાદ અને કટ્ટરતાથી પહોંચી વળવું વિશ્વ માટે સૌથી ખરી કસોટી છે. 


અમરિંદરે આઠ સલાહકાર કમિટીની રચના કરી, સિદ્ધુનો બહિષ્કાર કરાતા રોષ
3. પીપલ્સ મજલિસમાં મોદીએ કહ્યું કે, માલદીવમાં આઝાદી, લોકશાહી, ખુશાલી અને શાંતિના સમર્થનમાં ભારત હંમેશા ખભે ખભો મિલાવીને ઉભુ રહ્યું છે. પછી 1988ની ઘટના હોય, 2004ની સુનામિ હોય તેમ છતા હાલનુ પાણી સંકટ. ભારત દરેક સ્થિતીમાં તમારી સાથે ઉભુ છે. 


ICICI- VIDEOCON મુદ્દો: 10 જુને ED સમક્ષ ફરી રજુ થશે ચંદા કોચર
4. માલદીવના રાષ્ટ્રપતિની સાથે બેઠકમાં બંન્ને દેશો વચ્ચે નૌકાસેવા અંગે પણ સંમતી સધાઇ છે. ભાષણાં વડાપ્રધાને કહ્યું કે, સંબંધોમાત્ર સરકારની વાતચીત જ નહી પરંતુ લોકોની વચ્ચે સંપર્કતેનો જીવ હોય છે. હું આવા ઉપાયોને મહત્વ આપુ છું, જેના કારણે પીપલ્સ ટૂ પીપલ્સ એક્સચેન્જને ઉત્તેજન મળશે. 


નીતિ પંચની બેઠકમાં આવશે મમતા બેનર્જી, રાજીવ કુમારે આશા વ્યક્ત કરી
5. વડાપ્રધાન મોદીએ પર્યાવરણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સુકાતી નદીઓ અને વાતાવરણની અનિશ્ચિતતા ખેડૂતોને અસર કરે છે. પિગળી રહેલા હિમખંડો અને સમુદ્રનું વધતુ સ્તર માલદીવ જેવા દેશો માટે ખતરો બની ચુક્યું છે. 
રાહુલની PM મોદી પર વિવાદાસ્પદ ટીપ્પણી, તેમનો પ્રચાર અત્યંત ઝેરી
6. માલદીવની સંસમાં તેમણે બંન્ને દેશો વચ્ચે વ્યાપાર વધારવાની વાત પર પણ ભાર આપ્યો. તેમણે કહ્યું કે, ઇંડો પેસિફિક ક્ષેત્ર અમારી જીવન રેખા છે અને વ્યાપારનો હાઇવે પણ છે. 2018માં સિંગાપુરમાં મે ઇંડો પેસિફિક રિઝનમાં ખુલ્લેપન અને સંતુલન કાયમ કરવાને ભાર આપ્યો હતો. 
અત્યંત આઘાતજનક, આ ક્રુર વહુએ વયોવૃદ્ધ સાસુને ઢોર માર માર્યો, જુઓ VIDEO
7. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત માત્ર શક્તિનો ઉપયોગ માત્ર અને માત્ર પોતાનાં માટે નહી કરે પરંતુ અન્ય દેશોનાં વિકાસ અને આપદાઓમાં પણ તેમની સાથે ઉભો રહેશે. તેમણે કહ્યું કે, મિત્રોમાં કોઇ નાનુ કે મોટુ અથવા શક્તિશાળી કે નબળુ નથી હોતું. 
માલદીવ ઉપરાંત ટોચના 8 દેશો પણ આપી ચુક્યા છે PM મોદીને સર્વોચ્ચ સન્માન...
8. પીપલ્સ મજલિસમાં મોદીએ કહ્યું કે, જનતાને આપણી પાસેથી આશા છે અને આ પ્રસંગ છે કે આપણે જવા નહી દઇએ. ભારતે હંમેશા ઉપલબ્ધીઓને વિશ્વ સાથે વહેંચી છે. ભારતની વિકાસ સાથેની ભાગીદારી લોકોને મજબુત બનાવવા માટે છે. નબળુ પાડવા માટે નહી. 
રેલવેના ઈતિહાસમાં પહેલીવાર...હવે ચાલુ ટ્રેનમાં તમને મળશે આ ખાસ સુવિધા
9. તેમણે કહ્યું કે, માલદીવ હિંદ મહાસાગરનું નહી પરંતુ સમગ્ર વિશ્વનો એક અમુલ્ય બગીચો છે. તેની સુંદર પ્રાકૃતિક સંપદા હજારો વર્ષથી સૌને લલચાવી રહી છે. 
અલીગઢ હત્યા કેસ: મુખ્ય આરોપીની પત્ની અને ભાઈની ધરપકડ, SITને મળ્યો મહત્વનો પુરાવો
10. વડાપ્રધાન મોદીને માલદીવના સર્વોચ્ચ નાગરિક સન્માન નિશાન ઇજજુદ્દીનથી નવાજવામાં આવ્યા, જેને સંપુર્ણ ભારત માટે ગૌરવ ગણાવ્યું હતું.