ઝી મીડિયા/બ્યૂરો :મોત શાશ્વત સત્ય છે. એક દિવસે તો આવશે જ. આ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ મોત અને તેના બાદ શું થાય છે, તે જાણવામાં બધાને રસ હોય છે. વર્ષો સુધી માણસ એ જાણવા માંગે છે કે, મોત બાદની દુનિયા શું છે. ધર્મ શાસ્ત્રોમાં પણ આ વિશે લખવામાં આવ્યું છે. પણ તેની વ્યાખ્યા કરીને ગૂઢ અર્થોનો સમજવું માણસના સમજશક્તિની વાત નથી.


સોનગઢના ભયાનક ટ્રિપલ અકસ્માતનો video આવ્યો, જુઓ કેવી રીતે ટકરાઈ ત્રણ ગાડીઓ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, આત્મ અજર-અમર છે. તેનો નાશ થતો નથી. ખુદ ભગવાન કૃષ્ણે પણ ભગવદ ગીતામાં આત્માના અમર થવાની વાત કરી છે. 


પણ મૃત્યુ શું છે. મોત આવવાના થોડા સેકન્ડ્સ પહેલા શું થાય છે. જગ્ગી સદગુરુએ આ મામલે પ્રકાશ નાંખ્યો છે. તેમણે એક વીડિયોમાં આ વિષય પર અનેક વાતો કરી છે. તેમણે જણાવ્યું કે, વ્યક્તિના મોતથી એક્ઝેટ 40 સેકન્ડ પહેલા એક અદભૂત ઘટના બને છે. તે સમયે વ્યક્તિની સામે અનેક જન્મોની તસવીરો તેજીથી તેના આગળથી પસાર થઈ જાય છે. 


બસ સ્ટેન્ડ પર ઉભેલી આધેડ ઉંમરની મહિલા સાથે યુવાનને થયો પહેલી નજરમાં પ્રેમ, પછી તો...


કોણ છે જગ્ગી વાસુદેવ
સદગુરુ જગ્ગી વાસુદેવ એક આધુનિક ગુરુ છે. વિશ્વ શાંતિ અને ખુશહાલીની દિશામાં સતત કામ કરતા રહે છે. તેઓ ઈશા યોગ કેન્દ્ર, કોઈમ્બતૂર (તમિલનાડુ)માં રહે છે. દર વર્ષે અહીં મોટાપાયે મહાશિવરાત્રિનું આયોજન કરવામાં આવે છે.  


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક..