લાલ અને બ્લુ રંગના શા માટે હોય છે ટ્રેનના ડબ્બા? બંને ડબ્બા વચ્ચે હોય છે મોટો તફાવત
Indian Railways: તમે પણ ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. પરંતુ શું તમે ધ્યાન આપ્યું છે કે સ્ટેશન ઉપર લાલ અને બ્લુ રંગના જ ટ્રેનના કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે. શું તમે જાણો છો કે લાલ અને બ્લુ રંગના કમ્પાર્ટમેન્ટ વચ્ચે શું તફાવત છે ? સામાન્ય રીતે લોકોને થાય કે રંગનો જ તફાવત છે પરંતુ આ બંને કમ્પાર્ટમેન્ટ પછી ઘણો બધો તફાવત છે.
Indian Railways: ઇન્ડિયન રેલવેની ભારતની લાઈફ લાઈન પણ કહેવાય છે. તમે પણ ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. પરંતુ શું તમે ધ્યાન આપ્યું છે કે સ્ટેશન ઉપર લાલ અને બ્લુ રંગના જ ટ્રેનના કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે. શું તમે જાણો છો કે લાલ અને બ્લુ રંગના કમ્પાર્ટમેન્ટ વચ્ચે શું તફાવત છે ? સામાન્ય રીતે લોકોને થાય કે રંગનો જ તફાવત છે પરંતુ આ બંને કમ્પાર્ટમેન્ટ પછી ઘણો બધો તફાવત છે. સાથે જ બંનેમાં સુવિધાનો પણ ફરક હોય છે. બ્લુ રંગના ડબ્બા ઇન્ટીગ્રૅલ કોચ હોય છે. આ પારંપરિક રેલવે કોચ છે. તેનું નિર્માણ 1952 માં તમિલનાડુના ચેન્નઈમાં શરૂ થયું હતું. જ્યારે લાલ રંગના ડબ્બા ને એલએચબી કોચ કહેવાય છે. લાલ રંગના ટ્રેનના ડબ્બા બનાવવાની શરૂઆત ભારતમાં 2000 માં થઈ હતી. તેને જર્મન કંપનીએ ડિઝાઇન કર્યા હતા. તેનું નિર્માણ પંજાબના કપૂરથલામાં થાય છે.
આ પણ વાંચો:
50,000થી પણ ઓછા ખર્ચે થાઈલેન્ડ ફરવાની તક આપી રહ્યુ IRCTC, સાથે મળશે આવી સુવિધા
શા માટે રેલ્વે સ્ટેશન પર નામ લખેલા બોર્ડ પીળા રંગના જ હોય? જાણો તેનું વૈજ્ઞાનિક કારણ
પબ્લિક ટોયલેટ્સના દરવાજા શા માટે હોય છે નીચેથી નાના ? કારણ જાણીને આવી જશે ચક્કર
બંનેમાંથી કયો ડબ્બો છે વધારે સુરક્ષિત ?
એ જાણવું પણ જરૂરી છે કે લાલ અને બ્લુ રંગના ડબ્બામાંથી વધારે સુરક્ષા કયા ડબ્બામાં મળે છે. જણાવી દઈએ કે દુર્ઘટના સમયે આઈ સી એચ કોચ એટલે કે લાલ રંગના કમપાર્ટમેન્ટ એકબીજાની ઉપર ચડી જાય છે. આવું થવાનું કારણ ડ્યુઅલ બફર સિસ્ટમ છે. જ્યારે બ્લુ રંગના કોચ એકબીજા પર ચડતા નથી. કારણ કે તેમાં સેન્ટર બફર કોલિંગ સિસ્ટમ છે. તેથી તેમાં જાનમાલની નુકસાની ઓછી થાય છે.
કઈ ધાતુમાંથી બનેલા હોય છે કમ્પાર્ટમેન્ટ ?
મહત્વનું છે કે લાલ રંગના કોચ સ્ટીલ માંથી બનેલા હોય છે. તેનું વજન પણ વધારે હોય છે. જ્યારે બ્લુ રંગના કોચ સ્ટેનલેસ સ્ટીલ ના હોય છે અને તે વજનમાં હળવા હોય છે. તેનું વજન લાલ કમપાર્ટમેન્ટ કરતા 10 ગણું ઓછું હોય છે.
સ્પીડ કોની હોય છે વધારે ?
લાલ રંગના કપાર્ટમેન્ટમાં વીજળી માટે ડાયનેમો લાગે છે અને તેના કારણે ટ્રેનની ગતિ ઘટી જાય છે. તેનાકોચ 160 કિ.મી પ્રતિ કલાકની ઝડપથી દોડી શકે છે. પરંતુ તેની અધિકતમ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે. જ્યારે બ્લુ કોચ વધારે સ્પીડમાં દોડી શકે છે. તે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પાટા પર દોડે છે પરંતુ તેની મેક્સિમમ સ્પીડ 160 કિમી પ્રતિ કલાક રાખવામાં આવી છે.