Wierd Marriage: લગ્નની પરંપરા મુજબ એક પુરુષ અને એક સ્ત્રી હંમેશા એકબીજાના થઈને એકબીજાની સાથે રહે છે. પણ જો એક કરતા વધારે સ્ત્રીઓ કે એક કરતા વધારે પુરુષો સાથે આ સંબંધ બાંધવામાં આવે તો સમાજ તેને સ્વીકારતો નથી. પણ ભારતમાં જ એવી પણ કેટલીક જગ્યાઓ છે જ્યાં એક જ સ્ત્રી એક કરતા વધારે પુરુષો સાથે રહે છે. જાણીએ એના વિશે વિગતવાર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ? ​આ પણ ખાસ વાંચોઃ  ચાલુ મેચમાં કોહલી જોડે બાખડ્યો પંડ્યાં! માથે ચઢ્યો છે કેપ્ટનશીપનો ઘમંડ, Video Viral આ પણ ખાસ વાંચોઃ  અર્શદીપ સિંહે એક ઓવરમાં બે વાર જે LED સ્ટમ્પને તોડી નાંખ્યું શું એની કિંમત જાણો છો?


અહીં એક સ્ત્રી એક કરતા વધારે પુરુષો સાથે જીવન વિતાવે છે. એમાં એક જ પરિવારના એક જ કુટુંબના વિવિધ ભાઈઓ સાથે સ્ત્રી લગ્ન કરે છે. અને મોટો ભાઈ સૌથી પહેલાં તેની સાથે સમય પસાર કરે છે. ત્યાર બાદ એનાથી નાનો ભાઈ. એ પ્રમાણે ઉંમર મુજબ ક્રમશ આ એક સ્ત્રી અલગ અલગ ભાઈઓ સાથે શારીરિક સંબંધ બાંધે છે અને સમય પસાર કરે છે. સ્ત્રી માટે તો જીવન જાણે ઘડિયાળના કાંટા પ્રમાણે બદલાતું રહે છે.


આ પણ ખાસ વાંચોઃ  ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ
આ પણ ખાસ વાંચોઃ  Jio Best Plan: આવી ગયો છે જિયોનો સૌથી સસ્તો પ્લાન, 895 રૂપિયામાં 11 મહિના મોજ કરો
આ પણ ખાસ વાંચોઃ  25 વર્ષ સુધી વિજળી વિના ચાલશે AC! અપનાવો આ સૌથી સરળ ટ્રિક
આ પણ ખાસ વાંચોઃ  iPhone 15 અંગે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો! કરોડો યુઝર્સને પડી જશે મોજ


અહીં ફક્ત એક જ છોકરી ઘરના બધા ભાઈઓની પત્ની બને છે, આ રીતે સમય વહેંચાય છે. આને આપણે બહુપત્નીત્વ પરંપરા તરીકે ઓળખીએ છીએ. આપણો સમાજ એક સમયે સ્ત્રીઓ પ્રત્યે અત્યંત ક્રૂર હતો. સ્ત્રીઓને પુરૂષોની જેમ સમાન અધિકારો મળ્યા નથી. સ્ત્રીઓ હંમેશા પરદામાં જ રહેતી હતી. સ્ત્રીઓ એ લક્ઝરીનો આનંદ માણી શકતી ન હતી જેના પર પુરુષો માત્ર પોતાનો અધિકાર માનતા હતા. પણ જેમ જેમ સમયની સોય ફરતી રહી. મહિલાઓ સશક્ત બનતી ગઈ.


આ પણ ખાસ વાંચોઃ  ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ
આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો
આ પણ ખાસ વાંચોઃ  તમે એક દિવસમાં કેટલી રોટલી ખાઓ છો? આનાથી વધુ રોટલી ખાધી તો શરીરની વાગી જશે બેન્ડ!
આ પણ ખાસ વાંચોઃ  CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?


આજે સ્ત્રી અને પુરૂષ વચ્ચે કોઈ તફાવત નથી. પરંતુ હજુ પણ કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં મહિલાઓને જૂની પરંપરાઓનું પાલન કરવું પડે છે. આમાંથી એક બહુપત્નીત્વ લગ્ન છે. જો કે, આધુનિક સમયમાં બહુપત્નીત્વને ગેરકાયદેસર ગણવામાં આવે છે અને કેટલાક દેશોમાં કાયદેસર રીતે પ્રતિબંધિત છે. આ સિવાય બહુપત્નીત્વની કેટલીક નકારાત્મક અસરો પણ હોઈ શકે છે જેમ કે મહિલાઓનું મહત્તમ શોષણ અને પુરુષોના બાળકો વચ્ચે વધુ સંઘર્ષ. તમને જણાવી દઈએ કે થોડા વર્ષો પહેલા સુધી હિમાચલ અને અરુણાચલ પ્રદેશમાં આવા લગ્નના સમાચાર આવતા હતા. કિન્નરોમાં બહુપત્નીઓના લગ્ન વધુ પ્રચલિત હતા.


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત
આ પણ ખાસ વાંચોઃ  IPL 2023 દરમિયાન આવ્યાં ખરાબ સમાચાર! રોહિત-વિરાટને અધવચ્ચે જ છોડવી પડશે ટુર્નામેન્ટ


છેલ્લા દસ વર્ષથી બહુપત્નીત્વ લગ્ન વિશે ઓછું સાંભળ્યું છે. પરંતુ આ પ્રથા હજુ પણ તિબેટમાં સાંભળવા મળે છે. લગ્ન પછી મોટા ભાઈ પહેલા તેની પત્ની સાથે સમય વિતાવે છે. તે પછી બધા ભાઈઓ તેમની ઉંમર પ્રમાણે પત્નીઓ સાથે સમય વિતાવે છે. આજના સમયમાં બહુપત્નીત્વથી બચવા માટે શિક્ષણ અને જાગૃતિનું વધુ મહત્વ છે જેથી લોકો આવી જૂની પરંપરાઓથી દૂર રહીને પોતાની જવાબદારી સારી રીતે નિભાવે.


આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ
આ પણ ખાસ વાંચોઃ  કાયદાની વાત! નહી ચાલે બિલ્ડરની મનમાની : તમે હકથી માંગી શકશો વળતર, જાણી લો આ છે નિયમો
આ પણ ખાસ વાંચોઃ  ભાડુઆત અને મકાન માલિક બન્ને આ નિયમો નહીં જાણતા હોય તો થશે મોટી માથાકૂટ!
આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!