wife cuts husband private part: યુપીના હમીરપુરથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં, અપ્રાકૃતિક સેક્સથી ગુસ્સે થઈને, પત્નીએ કથિત રીતે તેના પતિના પ્રાઇવેટ પાર્ટને તેના દાંતથી કાપી દીધો. જેના કારણે પતિ ઘાયલ થયો હતો. તે લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલમાં ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપી પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Budget 2024: જનતા માટે રાહતના સમાચાર, શું બજેટ પછી સસ્તા થઇ જશે સ્માર્ટફોન!
વિદેશમાં મદદ કરતાં પહેલાં ચેતી જજો! અમેરિકામાં ભારતીય છાત્રની હથોડીના ઘા ઝિંકી હત્યા


રિપોર્ટ અનુસાર, પત્ની તેના પતિ પર અપ્રાકૃતિક સેક્સ કરવાને કારણે ગુસ્સે હતી. તેણીએ તેના પતિનો વિરોધ કર્યો પરંતુ તે માન્યો નહી તો ગુસ્સામાં આવીને તેણીનીએ તેના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કરડી નાખ્યો હતો. જેના કારણે પતિ ઘાયલ થયો હતો. પતિને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેની હાલત જોઈને ડોક્ટરોએ તેને કાનપુર રિફર કરી હતી.


Shani Transit 2024: 2024 માં 3 વાર શનિ બદલશે ચાલ, આ રાશિના લોકો થઇ જશે માલામાલ
શું તમે પણ ઘર-ઓફિસના દરવાજે લીબું-મરચાં લટકાવો છો? કારણ ખબર છે કે પછી દેખાદેખી?


પતિ અને પત્ની વચ્ચે મારઝૂડ
ઘટના ગત રાત્રે બની હતી. અપ્રાકૃતિક શારીરિક સંબંધને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. પત્નીએ તેનો વિરોધ કર્યો હતો. આ પછી મામલો વધી ગયો અને પછી મારપીટ શરૂ થઈ. ગુસ્સામાં પત્નીએ પતિના પ્રાઈવેટ પાર્ટને દાંત વડે કરડી ખાધો હતો. મામલો સદર કોતવાલીના ટિકરૌલી ગામનો છે. પતિનું નામ રાજુ નિષાદ છે. તેની ઉંમર 27 વર્ષની છે. ગત રાત્રે પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ આ ઘટના બની હતી. જિલ્લા હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું કે યુવકની હાલત નાજુક છે. તેથી પ્રાથમિક સારવાર બાદ તેને કાનપુરની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.


Tour Package: રામ મંદિરના થઇ ગયા દર્શન, હવે કરો લંકાની તૈયાર, IRCTC એક કરી વ્યવસ્થા
Tajmahal જ નહી, Agra માં જરૂર જુઓ આ Tourist Places, યાદગાર બની જશે સફર


મહિલાએ કહ્યું- પતિ દારૂ પીને બાંધે અપ્રાકૃતિક યૌન સંબંધ
આ મામલામાં હમીરપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનૂપ સિંહે કહ્યું કે પોલીસને હુમલાની માહિતી મળી હતી. હાલમાં પત્ની વિરુદ્ધ આઈપીસીની કલમ 324 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પત્નીનું કહેવું છે કે પતિ દરરોજ દારૂના નશામાં ઘરે આવતો હતો અને અપ્રાકૃતિક સેક્સ કરતો હતો. ગુસ્સામાં તેણે તેને દાંત વડે કરડ્યો હતો. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.


બાપ્પાના 4 હાથ રહે છે આ રાશિના લોકો પર, સંકટ ચોથ પર પુરી કરે છે તમામ મનોકામના
આ છે ગત વર્ષની બેસ્ટ સેલિંગ ટોપ-5 કાર, 4 મારૂતિ અને 1 આ કંપનીનું મોડલ