યોગાભ્યાસ કરે છે કે લોકોને ડરાવે છે આ મહિલાઓ, કાચાપોચા ન જોતા આ VIDEO
21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ભારતમાં વધુને વધુ લોકો યોગ પ્રત્યે આકર્ષાય એટલે પીએમ મોદીએ પોતે ઝારખંડના રાંચીમાં યોગ અભ્યાસ કર્યો.
નવી દિલ્હી: 21 જૂનના રોજ ભારત સહિત સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. ભારતમાં વધુને વધુ લોકો યોગ પ્રત્યે આકર્ષાય એટલે પીએમ મોદીએ પોતે ઝારખંડના રાંચીમાં યોગ અભ્યાસ કર્યો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત દેશના અનેક ભાગોમાં લોકોએ યોગાસન કર્યા અને તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો. યોગનો હાલ એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે કે જેમાં મહિલાઓનું એક ગ્રુપ યોગના આસનો કરતું જોવા મળે છે.
આ વાઈરલ વીડિયોમાં મહિલાઓ યોગના આસન કરી રહે છે જે જોઈને કેટલાક લોકોને તો ડર લાગી રહ્યો છે જ્યારે કેટલાક લોકો મજાક ઉડાવી રહ્યાં છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તે હજુ જાણવા મળ્યું નથી પરંતુ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...