મથુરા: યોગગુરુ બાબા રામદેવ (Baba Ramdev)  સોમવારે અહીં પોતાના એક આશ્રમમાં સંત મહાત્માને હાથી પર બેસીને યોગ શીખવાડતા હતા અને અચાનક ગબડી પડ્યા. જો કે રાહતની વાત એ રહી કે તેમને કોઈ ગંભીર ઈજા થઈ નથી. જેવા તેઓ પડ્યા કે સ્ફૂર્તિથી ઊભા થઈ ગયા અને સરળતાથી ચાલતા માડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ: ભારે વરસાદના કારણે દીવાલ ધસી પડી, નવજાત શિશુ સહિત 9 લોકોના મૃત્યુ


આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રામદેવ મથુરાના મહાવન કસ્બામાં કાર્ષ્ણિ ઉદાસીન આશ્રમમાં એક  હાથીની પીઠ પર બેસીને યોગાસન શીખવાડતા હતા અને અચાનક સંતુલન ગુમાવી બેઠા.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube